પૂરી (Poori Recipe in Gujarati)

Payal Shah
Payal Shah @cook_26564895

ટિ ટાઈમ ને બનાવો મજેદાર, ધંઉ ના લોટ માથી બનેલા કુરકુરા બિસ્કિટ ની સાથે
#DA
# week -2

પૂરી (Poori Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

ટિ ટાઈમ ને બનાવો મજેદાર, ધંઉ ના લોટ માથી બનેલા કુરકુરા બિસ્કિટ ની સાથે
#DA
# week -2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
  1. 1 કપધંઉ નો લોટ,અડધો કપ મેંદા નો લોટ
  2. 1 કપદળેલી સાકર, અડધો કપ ચોપેડ ડ્રાય ફ્રુટ
  3. અડધો કપ સુકૂ નારિયેળ નુ ખમણ, અડધો કપ તલ
  4. 2 ચમચીઘી
  5. 1 કપજેટલું પાણી
  6. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક વાસણ મા એક કપ ધંઉ નો લોટ લ્યો, તેમા અડઘો કપ મેંદા નો લોટ લ્યો

  2. 2

    તેમા દળેલી સાકર નાખો

  3. 3

    તેમા ચોપેડ ડ્રાય ફ્રુટ ઉમેરો

  4. 4

    પછી તેમા સૂકૂ નારિયેળ નુ ખમણ ઉમેરો

  5. 5

    તેમા તલ ઉમેરો

  6. 6

    બે ચમચી ઘી ઉમેરો

  7. 7

    લોટ બરાબર મિક્સ કરીને કઠણ લોટ બાંધો

  8. 8

    10-15 મિનિટ બાધેંલા લોટ ને રેવા દો, પછી તેમાંથી રોટલી તૈયાર કરો

  9. 9

    પછી કુકી કટર થી કટ કરી

  10. 10

    તેલ ગરમ કરીને ને તેમા ગોલ્ડન કલર આવે ત્યાં સુધી તળી લો

  11. 11

    રેડી છે ઘંઉ ના લોટ ના બિસ્કિટ (શક્કર પારા) તેને અેક પ્લેટ મા સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Payal Shah
Payal Shah @cook_26564895
પર

Similar Recipes