કુકીસ(Cookies Recipe in Gujarati)

કુકીસ છોકરાઓ ને બવ ભાવે છે. નાનખટાઈ લગભગ દરેક ઘર માં દિવાળી ના સમય માં બનતી હોઈ છે. મે નાનખટાઈ ને થોડું નવા ફોર્મ કુકીસ માં બનાવી છે. નાનખટાઈ થોડી સોફ્ટ હોઈ છે કુકીસ બિસ્કિટ જેવા બને છે. #diwali#cookbook#post3
કુકીસ(Cookies Recipe in Gujarati)
કુકીસ છોકરાઓ ને બવ ભાવે છે. નાનખટાઈ લગભગ દરેક ઘર માં દિવાળી ના સમય માં બનતી હોઈ છે. મે નાનખટાઈ ને થોડું નવા ફોર્મ કુકીસ માં બનાવી છે. નાનખટાઈ થોડી સોફ્ટ હોઈ છે કુકીસ બિસ્કિટ જેવા બને છે. #diwali#cookbook#post3
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેંદા નો લોટ, દળેલી ખાંડ, બેકિંગ પાઉડર બધું જ ચાળી લો. હવે એક વાસણ માં ઘી લો અને તેને ઇલેક્ટ્રિક બિટર કે પછી હેન્ડ બિટર થી બીટ કરો.
- 2
ત્યારબાદ તેમાં લોટ, ખાંડ વાળું મિશ્રણ ઉમેરો અને બરાબર મિક્સ કરો. અને લોટ બાંધો જરૂર જણાય ત્તો દૂધ ઉમેરો કડક લોટ બાંધો.
- 3
હવે આ લોટ ના બે સરખા ભાગ કરો. એક માં વેનીલા એસન્સ નાખો અને બીજા ભાગ માં ચોકલૅટ પાઉડર નાખો. બે ય માંથી નાના રોટલા વણો અને એક બીજા ની માથે રાખી રોલ કરો.
- 4
હવે આ રોલ ને કટ કરો. નાના કટ કરો અને બધા
- 5
એક એક પીસ ને ઓવેન ની ટ્રે માં ગોઠવો. ઓવેન માં 150 ડિગ્રી પર 10 થી 15 મિનિટ શેકો. જો ઓવેન ના હોઈ ત્તો તમારી ઘર ની આસ પાસ બેકરી હોઈ ત્તો બેકરી માં શેકવા આપી દો.
- 6
શેકાય જાય એટલે ચા કે કોફી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વ્હીટ કોકો શેડેડ કુકીસ
#ટીટાઈમ#આ કુકીસ ઘંઉના લોટમાંથી બનેલા હેલ્ધી કુકીસ છે.જે નાના મોટા બધાને ભાવે છે.બાળકોને લંચ બોક્સમાં આપી શકાય છે. Harsha Israni -
-
મિક્સ કુકીઝ (mixed cookies recipe in Gujarati)
#કૂકબુક#post3દિવાળી ની વધુ એક મનભાવતી ને બહુ જ ખરીદાતી વાનગી એટલે બેકરીના કુકીઝ. જે ઘરે તમારી મરજી પ્રમાણે ઓછો કે પૂરો મેંદો વાપરીને અને ઘરના શુધ્ધ ઘી કે બટરમાંથી બનાવી શકાય છે. તો મિઠાઇની મજા સાથે તબિયત પણ થોડી સાચવી શકાય છે.મેં આજે ૩ જાતના કુકિઝ બનાવ્યા છે. જેમાં છે મોંમાં ઓગળી જાય તેવી સોફ્ટ નાનખટાઇ, પ્યોર ૧૦૦% ઘઉંના લોટમાંથી બનાવેલા ચોકલેટ કુકીઝ અને કાજુના પાઉડર અને પિસ્તા કતરણ સાથે બનાવેલા એકદમ ખસ્તા કાજુ-પિસ્તા કુકીઝ. Palak Sheth -
ચોકો ચિપ્સ કૂકીઝ(Choco chips Cookies Recipe in Gujarati)
છોકરાઓ ને ભાવતું એવું#GA4#Week13 jigna shah -
ઓટસ કુકીસ(Oats Cookies Recipe in Gujarati)
આ કૂકીઝ ખૂબ હેલ્ધી છે , તેમાં ઓટસ, ઘઉં નો લોટ, કોકોનટ પાઉડર, અને મધ નો ઉપયોગ કરી ને બનાવી છે જે કોઈ પણ ખાય શકે.જે આ સમય માં હેલ્ધી ખાવું ખૂબ જરુરી છે અને તેને બનાવવાનું પણ ખૂબ સહેલું છે , એક વાર ટ્રાય કરવા જેવી છે#GA4#Week4 Ami Master -
માર્બલ કેક(marble cake recipe in gujarati)
#મોમમારા દિકરા ને કેક બવ ભાવે એટલે હું કેક કાયમ ઘઉંના લોટ ની જ બનાવું છું.લોક ડાઉંન લોક વધતુ જાય છે અને છોકરાઓ ની ડિમાન્ડ પણ 😀 Hetal Vithlani -
કપ કેક (કપ Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndiaઇન્સ્ટન્ટ કેક ખાવાનું મન થાય ત્યારે કપ કેક બેસ્ટ છે 1 મિનિટ માં થઈ જાય છે. Shilpa Shah -
ઓટ્સ કોકોનટ કૂકીસ (Oats Coconut Cookies Recipe In Gujarati)
કુકીસ મૈંદા માંથી બને.... પણ મે હેલ્થી flour સાથે બનાવી છે Deepal -
-
હોમમેડ કુકીઝ (Homemade Cookies Recipe In Gujarati)
દિવાળી ટ્રીટ્સ રેસિપી#DTR : હોમમેડ કુકીઝમને ઘરની બનેલી કૂકીઝ બિસ્કીટ નાનખટાઈ બહુ જ ભાવે તો દિવાળી માટે મેં પણ ઘરે કૂકીઝ બનાવી. Sonal Modha -
-
સ્ટ્રોબેરી હાર્ટ કુકીસ (strawberry heart cookies)
#સુપરશેફ 2આ કૂકીઝ ખુબજ ઝડપથી બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. popat madhuri -
એસોર્ટેડ નાનખટાઈ
#કૂકબુક#post3#દિવાળીસ્પેશ્યલ#નાનખટાઈ#cookies#biscuitદિવાળી માં બનતી અનેક વાનગીઓ માં ની એક જાણીતી વાનગી છે નાનખટાઈ। નાનખટાઈ બારે માસ મોટા ભાગ ની બેકરીઓ માં મળતી થઇ ગઈ છે. હવે તો વિવિધ ફ્લેવર્સ વાળી નાનખટાઈ પણ મળવા માંડી છે. તે ચા / કોફી સાથે ખવાતી જાણીતી બિસ્કિટ છે.નાનખટાઇ ની ઉત્પત્તિ 16 મી સદીમાં ગુજરાતના સુરત શહેરમાં થઈ હતી. નાનખટાઈ નામ બે શબ્દો નું બનેલું છે - 'નાન' એક ફારસી શબ્દ છે, જે એક પ્રકારનો ફ્લેટબ્રેડ છે. 'ખટાઇ' એક અફઘાની શબ્દ છે જેનો અર્થ બિસ્કીટ છે.પ્રસ્તુત છે એસોર્ટેડ નાનખટાઈ જેમાં છે 5 ફ્લેવર્સ જેવા કે પ્લેઇન ઇલાયચી, પિસ્તા, રસમલાઈ, ચોકલેટ અને રોઝ. છઠ્ઠો પ્રકાર છે પંચરંગી ફ્લેવર જે આ પાંચેય ફ્લેવર નો સંગમ છે. Vaibhavi Boghawala -
ન્યુટેલા કોકો કુકીઝ (Nutella coco cookies recipe in Gujarati)
#Noovenbakingશેફ નેહા શાહને અનુસરીને મેં આ કુકીઝ બનાવ્યા છે, જેમાં મેં કોકો પાઉડર મિક્સ કરીને, ન્યુટેલા ને સ્ટફીંગની બદલે ઉપર ટોપિંગમાં લઈને બનાવ્યા છે. Harsha Israni -
-
-
અસોર્ટેડ કૂકીઝ પ્લેટર (Assorted cookies platter recipe in Gujarati)
#કૂકબુક#દિવાળી સ્પેશિયલફ્લેવર્સ:*જીરા કૂકીઝ*ચોકલેટ ચિપ્સ કૂકીઝ*ડાર્ક ચોકલેટ કૂકીઝ*બદામ પિસ્તા કૂકીઝ*ચોકલેટ કોકોનટ સ્વર્લ કૂકીઝ*નાનખટાઈ#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
ઓસ્ટ્સ નાનખટાઈ
#દિવાળીઆ નાનખટાઈ માં ઓસ્ટ્સ ને મિક્સચર માં પીસીને ને ઉમેરીયા છે. દિવાળી માં રંગોળી અને દીવા નું ખૂબજ મહત્વ છે આથી આ નાનખટાઈ ને પીરસતી વખતે રંગોળી કરી છે અને બે નાનખટાઈ વચ્ચે એવી રીતે બનાવી છે કે એ દિવા જેવી લાગે. આશા છે કે આપને આ નાનખટાઈ ની રેસીપી પસંદ પડે. Krupa Kapadia Shah -
નાનખટાઈ (Nankhatai Recipe in Gujarati)
#GA4#week9#maida#mithaiનાનખટાઈ આમ તો પારસી સ્વીટ છે પરંતુ ગુજરાતમાં તે ખૂબ જ લોકપ્રિય છે. બિસ્કિટ જેવી લાગતી આ સ્વીટ આમ તો ઓવનમાં બેક કરીને બનાવવામાં આવે છે Vidhi V Popat -
-
-
-
બ્રાઉની (Brownie Recipe in Gujarati)
#GA4#Week16#Brownie#brookies#brownie_cookies#બૃકી#બ્રાઉની કુકી#cookpadindia#CookpadGujaratiઆમ તો આ ઓવન ની આઈટમ છે. પણ મેં આજે કુકર માં બનાવી છે. Henal Kothadiya _ #HENALs_Kitchen -
વેનીલા કૂકીઝ એન્ડ ન્યૂટરેલા સ્ટફડ ચોકલેટ ચિપ્સ કુકીસ (venila cookies Recipe In Gujarati)
#NoOvenBacking#recipe 4#week 4 Kalika Raval -
-
વેનીલા આલમડ રોઝ કૂકીઝ (vanilla almond rose Cookies Recipe in Gujarati)
#NoOvenBacking શેફ નેહા એ બનાવેલી વેનીલા હાટઁ કુકીઝ જેમ મેં પણ વેનીલા આલમડ રોઝ કૂકીઝ બનાવી છે જેમાં મેં રોઝ અને વેનીલા એસેન્સ નો ઉપીયોગ કરીયો છે જે ટેસ્ટ માં ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે રોઝ એસેન્સ નાખવા થી ગુલાબ નો ટેસ્ટ કૂકીઝ માં આવે છે અને ખાવાની મજા આવે છે. Dhara Kiran Joshi -
ડ્રાયફ્રુટ ચંદ્ર કળા(Dryfruit Chandrkala Recipe in Gujarati)
દિવાળી માં ઠાકોરજી ને હવેલી માં અન્નકૂટ ધરે છે. તેમાં મીઠાં ઘૂઘરા ખાસ ધરવા માં આવે છે સાથે આ મીઠાં ઘૂઘરા જેવા જ ચંદ્ર કળા પણ ધરાય છે. જે ખાવા માં ઘૂઘરા જેવા જ લાગે છે ખુબજ સ્વાદીઠ હોઈ છે. ખાસ આ દિવાળી ના તહેવાર માં બનાવામાં આવે છે. #GA4#week9#DRYFRUIT#ચંદ્ર કળા Archana99 Punjani -
નો ઓવન બેકિંગ કૂકીઝ (cookies recipe in Gujarati)
આજે મે સેફ નેહા સાહ જી દ્વારા બનાવામાં આવેલી #noovenbaking cookies બનાવી છે. જે સ્વાદ માં ખુબજ સરસ બની . અને બનાવી પણ ખુબજ સરળ છે. મને તો બનવાની. પણ મજા આવી.tnx નેહા જી હું તો આ કૂકીઝ ફરી વાર પણ બનાવીશ કેમકે આનો સ્વાદ અમારા ઘરમાં બધા ને ખુબજ ગમ્યો.... અને ખુબજ ભાવિ બધા ને..thank u. 🙏. મે તો બંન્ને કૂકીઝ સાથે બનાવી છે. તો એક લોટ ફ્રીઝ કરી અને બીજા ની તૈયારી કરી અને એ લોટ friz માં મૂકી અને પેલા ની તૈયારી કરી છે. તો સમય વધારે નથી લાગ્યો. અને અહી મારી પાસે ઓરેન્જ ફૂડ કલર હતો તેનો ઉપયોગ કર્યો છે.અને મારી પાસે ચોકલેટ ચિપ્સ ના હતી તો મે અહી દેરીમિલક વાપરી છે.. Tejal Rathod Vaja -
હાર્ટ કૂકીઝ અને ચોકલેટ ચિપ્સ નટેલા કૂકીઝ(cookies recipe in gujarati)
માસ્ટર શેફ ની રેસીપી રીકિએટ કરીને બનાવી છે મેં પહેલી વાર આ બનાવી છે અને બહુ સરસ બની છે#noovenbaking#recipe4#week4 Khushboo Vora
More Recipes
ટિપ્પણીઓ