કોકોનેટ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
Vidhi purohit
Vidhi purohit @cook_24956506

સાઉથ ઈડિયન #GA4 #Week4

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 1 નંગનારીયેલ
  2. 2લીલા મરચા
  3. 1 ટુકડોઆદુ
  4. 5 (6 ચમચી)દાળીયા
  5. જરુર મુજબ મીઠું,ચપટી ખાંડ, દહિ
  6. વઘાર માટે 1 2 ચમચી તેલ,રાઈ,લિમડા ના પાન

રાંધવાની સૂચનાઓ

  1. 1

    નારીયેલ તેના નાના ટુકડા કરી તેને મિકસી ની જાર મા ગા્ઈંડ કરીલો સાથે દાળીયા પન ગા્ઈંડ કરવા

  2. 2

    મરચા આદુ મીઠું ખાંડ અને દહીં નાખી ફરી ગા્ઈંડ કરો એક બાઉલ મા કાઢી લેવુ

  3. 3

    તેલ ગરમ થાઇ એટલે રાઇ લિમડો નાખી ઉપરથી વઘાર કરવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Vidhi purohit
Vidhi purohit @cook_24956506
પર

Similar Recipes