બગરૂ વારો રોટલો (Bagaru Rotlo Recipe In Gujarati)

જ્યારે પણ ઘર માં ઘી બને ત્યારે સાંજે બગરૂ વાળા રોટલા નો જ પ્રોગ્રામ હોઈ. આ રોટલો ગરમ ગરમ સફેદ માખણ સાથે ખાવાની મજા જ કંઈ અલગ છે. આ રોટલા સાથે સાક ની કે અથાણાં ની જરૂર પડતી નથી. બાળકો ને પણ ભાવે છે.
બગરૂ વારો રોટલો (Bagaru Rotlo Recipe In Gujarati)
જ્યારે પણ ઘર માં ઘી બને ત્યારે સાંજે બગરૂ વાળા રોટલા નો જ પ્રોગ્રામ હોઈ. આ રોટલો ગરમ ગરમ સફેદ માખણ સાથે ખાવાની મજા જ કંઈ અલગ છે. આ રોટલા સાથે સાક ની કે અથાણાં ની જરૂર પડતી નથી. બાળકો ને પણ ભાવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બગરૂ ને એક પેન માં પીગાળી તેમાં આદુ,લસણ મરચા ની પેસ્ટ ઉમેરી લેવી.
- 2
ત્યાર બાદ જુવાર ના લોટ માં તેને ઉમેરી, હરડર પાઉડર અને મીઠું સ્વાાનુસાર ઉમેરી ને, જરૂરીયાત મુજબ પાણી ઉમેરતા જઈ રોટલા નો લોટ બાંધી લેવો.
- 3
ત્યારબાદ તેને એક ઠેપણીયા પર હાથે થી ઠેપી ને પાટલો રોટલો બનાવી લેવો, અને ગરમ કલેડી માં બને બાજુ થી બરાબર સેકી લેવો.
- 4
તેને સફેદ ઘર ના માખણ સાથે સર્વ કરો.
Similar Recipes
-
બગરું નો રોટલો(Bagru Rotlo in Gujarati)
#ગુજરાતી#GA4#post1#Week4મારા ઘરે તો જ્યારે પણ માખણમાંથી ઘી બનાવીએ ત્યારે સાંજે બગરું વાળો રોટલો બને છે Pooja Jaymin Naik -
લસણ વાળો રોટલો (Garlic Rotlo Recipe In Gujarati)
આ રોટલો કઠોળ સાથે બહુજ સરસ લાગે છે. જો સાથે ઘણા લસણ ની ચટણી હોઈ તો એની મજા કંઇ અલગ જ હોઈ છે Ami Desai -
વઘારેલો રોટલો(vgharelo rotlo recipe in Gujarati)
#માઇઇબુક #post-૨૩#સુપરસેફ-૩ વઘારેલો રોટલો દહીં સાથે ખાવામાં આવે છે આ કાઠિયાવાડની ફેમસ વાનગી છે વઘારેલો રોટલો..અત્યારે ચોમાસા મા ગરમ ગરમ રોટલો ખાવાં ની ખૂબ જ મજા આવે. Bhakti Adhiya -
લસણીયો રોટલો (Lasaniyo Rotlo Recipe In Gujarati)
#GA4#Week24#garlicશિયાળામાં લીલું લસણ બહુ મળે છે,લીલા લસણ નું શાક,અને રોટલો બનાવી શકાય છે,અહીં લસણીયો રોટલા ની રેસીપી બનાવી છે. Tejal Hitesh Gandhi -
લીલા લસણ વાળો રોટલો (Green Garlic Rotlo Recipe In Gujarati)
#GA4#WEEK16#Jowarહેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા.....આશા છે મજામાં હશો!!!!આજે હું અહીંયા વિન્ટર સ્પેશિયલ લીલા લસણથી ભરપૂર મસાલા વાળા રોટલા ની રેસિપી લઈને આવું છું. જે અમારા ઘરમાં શિયાળામાં બનતા હોય છે. ખૂબ જ ઓછી સામગ્રીઓ વડે ફટાફટ તૈયાર થઇ જતી વાનગી છે. તમે બધા પણ જરૂરથી ટ્રાય કરજો. ગરમાગરમ ખાશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે. Dhruti Ankur Naik -
વઘારેલો રોટલો(Vagharelo rotlo recipe in Gujarati)
શિયાળા ની ઋતુ માં આપડે રોટલા તો બનાવતા જ હોય તો એ રોટલા માં થી આપડે તેને વઘારી ને ગરમા ગરમ પીરસી તો કઈક અલગ સ્વાદ આવે છે.#GA4#week11#green onion Vaibhavi Kotak -
બાજરાનો રોટલો (Bajra Rotlo Recipe In Gujarati)
#CWT#MBR1#cookpad_guj#cookpadindia બાજરાનો રોટલો જ્યારે હાથેથી બરાબર મસળીને બે હાથ વડે થેપીને બનાવવામાં આવે છે ત્યારે મીઠો લાગે છે. બાજરાનો રોટલો ખાવાથી વજન પણ વધતું નથી. આમ તો બાજરાની તાસીર ગરમ છે,પરંતુ જે લોકો મહેનતનું કામ કરે છે તેવું સવારના ઊઠીને જ શિરામણ માં બાજરાનો રોટલો લે છે તેને ગરમ લાગતો નથી તથા હવે તો શિયાળાની ઋતુ શરૂ થાય છે એટલે દરેક ઘરોમાં બાજરાનો રોટલો બનતો જ હોય છે. બાજરાના રોટલા સાથે લસણ મરચાની ચટણી, ઘી અને ગોળ, ડુંગળી, કઢી સાથે જ્યારે પીરસવામાં આવે છે ત્યારે તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. બાજરાનો રોટલો હેલ્ધી હોવાથી બ્રેકફાસ્ટમા ચા- દૂધ સાથે ખૂબ જ સારો લાગે છે. લંચમા અને ડિનરમાં રીંગણનો ઓળો તથા રસા વાળા બધા શાક સાથે સારો લાગે છે. Ankita Tank Parmar -
વઘારેલો લસણીયો રોટલો (Vagharelo Lasaniyo Rotlo Recipe In Gujarati)
#MBR9#cookpadgujarati#cookpadindia#lilu lasanવધારે બધા બાજરી નો રોટલો બનાવી વધારતા હોય છે પણ મેં બાજરી અને જુવાર આ લોટ નો મીક્સ રોટલો બનાવી વધાર્યો ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગ્યો અને શિયાળા માં ગરમ ગરમ રોટલો ખાવાની મજા જ કંઈક અલગ હોય છે કાઠિયાવાડી મેનુ માં આ ડીશ હોય જ છે.અને ખાસ વઘારેલો રોટલો ગરમ ગરમ જ સરસ લાગે છે. Alpa Pandya -
બગરૂવાળો રોટલો (Bagroovalo Rotlo Recipe in Gujarati)
ઘી બનાવ્યા બાદ જે બગરૂ / કીટુ બચે એ ઉમેરી જુવારનો લોટના રોટલા બનાવ્યા છે.બાળપણમાં મારા દાદીમાં જ્યારે પણ ઘી બનાવતા ત્યારે અમને આવા જ રોટલા બનાવી આપતા. જુવાર સિવાય બાજરી કે રાગીનો લોટ પણ લઈ શકો. Urmi Desai -
લસણીયો ભરેલો રોટલો (Lasaniyo Bharelo Rotlo Recipe In Gujarati)
#WLDશિયાળામાં લીલું કુણું લસણ, લીલી ડુંગળી મળતી હોય છે તો આજે મેં લંચ માટે બનાવ્યું છે . લસણીયો રોટલો , દહીં તીખારી, આથેલા આદુ-હળદર , ગોળ , સેકેલુ મરચું, ઘર નું માખણ😋અહીં ભરેલા રોટલા/ લસણીયો રોટલો ની રેસીપી મેં શેર કરી છે. asharamparia -
વાઘરેલો રોટલો(vagharelo rotlo recipe in gujarati)
#મોમ#મધર#માંહું નાની હતી ત્યારે મને રોટલા નથી ભાવતા ત્યારે મારી મમ્મી મને આ રીતે રોટલી વઘારીને આપી હતી મને આ રોટલો બહુ જ ભાવે છે Pooja Jaymin Naik -
જુવારના રોટલા (Jowar Rotla Recipe In Gujarati)
ગરમ ગરમ જુવારના રોટલા ખાવા ની મઝા આવે સાથે ઘી ને ગોળ વાહ...... Harsha Gohil -
ભરેલો રોટલો
રોટલાનો લોટ બાંધી..પાતળો રોટલો બનાવવો પછી એના પર લસણ આદુ મરચાં ની પેસ્ટ લગાવવી.. એના પર બીજો બનાવેલો રોટલો મૂકી થપ થપાવો..ને શેકવો..બંને બાજુ શેકી દેવો..ઘી લગાવી પીરસો. Lion Jignasa Bhojak -
જુવાર નો રોટલો (Jowar Rotlo Recipe In Gujarati)
#LSR#શિયાળા સ્પેશિયલ લગ્ન નાં જમણ વાર માં કાઠિયાવાડી ડીશ માં આ રોટલા પીરસવામાં આવે છે.જોકે શિયાળા માં આ રોટલા ખાવા ની મજા જ જુદી છે.જુવાર નાં રોટલા ખુબ જ પોષ્ટિક અને સ્વાદિષ્ટ બને છે. Varsha Dave -
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe in Gujrati)
#goldenapron3 #week_16 #Onion#મોમઆ નાસ્તો પણ ઘણા લોકોને પ્રિય છે. આગલે દિવસે સાંજે રોટલા બનાવી બીજા દિવસે સવારે નાસ્તામાં બનાવો વઘારેલો રોટલો. Urmi Desai -
ડબલ તડકા વઘારેલો રોટલો(Vagarelo Rotlo Recipe In Gujarati)
#ફટાફટરોટલો એટલે મારી તો ભાઈ પ્રિય વસ્તુ. સાથે કોઈ પણ શાક કે લસણ ની ચટણી, કે સિમ્પલ દૂધ આપી દો. બધું દોડે.મારા ત્યાં રોટલા એટલે વધારે બનાવે કે સવારે અને વઘારી શકાય.આજકલ તો રેસ્ટોરન્ટ માં કાઠ્યાવાડી માં વઘારેલો રોટલો બધાની મનપસંદ ડીશ બની ગયું છે. તો ચાલો ઘરે જ બનાઈ ને એન્જોય કરીએ આ યમી ડીશ Vijyeta Gohil -
બાજરાનો રોટલો (Bajra Rotlo Recipe In Gujarati)
#GA4 #Week25બાજરાનો રોટલો એક હેલ્ધી ડાયટ છે શિયાળામાં લોકો ખૂબ આનંદથી ખાય છે રોટલા ને વઘારીને અથવા દહીં સાથે પણ નાસ્તામાં લેવાય છે himanshukiran joshi -
જુવાર નો રોટલો(jowar Rotlo Recipe in Gujarati)
#GA4#WEEK16#જુવાર#Mycookpadrecipe39 આ વાનગી શિયાળા માં અમારે tya બને જ છે એટલે પ્રેરણા ઘર માંથી જ મળેલી છે. રોટલા શીખવાની તક દાદી પાસે થી મળેલી. એટલે ખાસ આજ એમને યાદ કરી બનાવ્યા. શિયાળા માં બાજરા ના, જુવાર , મકાઈ ના રોટલા ખાસ બને. Hemaxi Buch -
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
#childhoodઆ વઘારેલો રોટલો મારી નાનપણ ની ખુબ જ ફેવરીટ ડીશ છે. અમે સ્કુલે જતા ત્યારે સવારે નાસ્તા મા પણ અમે વઘારેલો રોટલો ખાય ને જતા અને ઘણી વાર લંચબોક્ષ માં પણ આ રોટલો લઈ જતા. આજે પણ અમારા ઘરમાં આ વઘારેલો રોટલો ખુબ જ ફેવરીટ છે.અને બધા ને ખુબ જ પ્રિય છે. Ila Naik -
જુવાર નો રોટલો(Jowar Rotlo Recipe In Gujarati)
#GA4#week16#jowarશિયાળામાં રોટલો ખાવા ની મજા આવે છે શિયાળામાં અલગ અલગ ભાજી મળે છે બધા વેજીટેબલ ખુબ સારી રીતે મળતા હોય છે જેથી ભરેલા શાકની સાથે બાજરી નો અને જુવાર નો રોટલો ખાવા ની મજા આવે છે Dipti Patel -
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
#childhood ..આ રોટલો મારી બાળપણ ની સૌથી ફેવરિટ ડીશ છે. મને રોજ આપો તો પણ હું ખાય લઉં. મમ્મી ને રોટલા બનાવતી હોય ત્યારે તરત જ કહી દેતી વધારે બનાવજો મારે વધે તો વઘારેલો રોટલો ખાવો છે. કોઈ શાક ના ભાવે તો પણ હું આજ બનાવડાવી ખાતી. હેલ્ધી અને ટેસ્ટી છે. ટ્રાય કરજો. Manisha Desai -
કાઠીયાવાડી વઘરેલો રોટલો (Kathiyawadi Vagharelo Rotlo Recipe In Gujarati)
અમારા ઘર માં મારા બાળકો ને આ બાજરી નો વઘારેલો રોટલો ખૂબ જ ગમે છે.અને જ્યારે પણ સાંજ માં જમવા માટે કઇ હળવું ખાવાની ઈચ્છા હોય ત્યારે આ બેસ્ટ ઓપ્શન છે Deepika Jagetiya -
લસણીયો રોટલો(Multigrain Lasniyo Rotlo Recipe in Gujrati)
#cookpadindia #cookpadgujrati#રોટલો. અલગ અલગ પ્રાંતમા ઘણું ખરું જુવાર બાજરી કે ચોખાના લોટના રોટલા બનાવી લોકો ખાય છે.મેં આજે અહીં આ બધાં જ લોટ વધતા-ઓછા પ્રમાણમાં લઈ લસણની ફલેવર અને ઘરે બનાવેલ તાજું માખણ અને છાશ વડે લોટ બાંધી રોટલા બનાવ્યા. Urmi Desai -
કાઠીયાવાડી વઘારેલો રોટલો(rotlo recipe in gujarati)
#India2020 વઘારેલો રોટલો ખાવા માં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે અને સાથે સાથે ગુણકારી પણ છે. વઘારેલો રોટલો નાસ્તા તથા ડિનરમાં પણ ખાઈ શકાય છે. Monika Dholakia -
બાજરી મસાલા રોટલો(Bajari Masala Rotlo Recipe In Gujarati)
આ રોટલા સાથે શાક ની પણ જરુર ના પડે એવો સ્વાદિષ્ટ બને છે #ફટાફટ Vidhi V Popat -
મસાલા રોટલો (Masala Rotlo Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા માં આ રોટલો સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. બાજરો ગરમ હોવાથી અને સાથે મસાલા હોવાથી શરીર ને શક્તિ તેમજ ગરમી આપે છે. Varsha Dave -
બાજરી નો રોટલો (Bajri Rotlo Recipe In Gujarati)
#AT#MBR1#CWTબાજરી નો રોટલો શિયાળામાં ખૂબ જ પૌષ્ટિક છે અને તેમાં પણ ગોળ ઘી અને લસણની ચટણી સાથે તો જાણે સોનામાં સુગંધ ભળી હોય તેવો ટેસ્ટ ફૂલ લાગે છે. વડી પાટલા પર થેપીને બનાવવા કરતાં હાથેથી બે હથેળીની મદદથી થેપીને બનાવવાથી રોટલો ખૂબ જ મીઠો લાગે છે. Amita Parmar -
સ્ટફ્ડ રોટલો
#સ્ટફ્ડ#ઇબુક૧#૩૧કાઠીયાવાડ માં બાજરાના રોટલા પ્રિય હોય છે.. શિયાળાની રુતુ માં બાજરાના રોટલા અને રીંગણ નો ઓળો લગભગ ગુજરાતી ના ઘરમાં બનતો હોય છે.. અને શિયાળા મા લીલોતરી પણ બહુ જ સરસ આવે છે... મે આ લીલોતરી નો ઉપયોગ કરીને સ્ટફીગ તૈયાર કર્યુ છે ... સુકા મસાલા નો ઉપયોગ નથી કર્યો... આ રોટલા મસાલા દહી સાથે પીરસી શકાય છે... ખરેખર સ્વાદ મા ખુબજ સરસ બને છે અને બધાને પસંદ પણ આવે છે... એકવાર જરૂર બનાવજો... Hiral Pandya Shukla -
વઘારેલો રોટલો (Vagharelo rotlo recipe in Gujarati)
બાજરી એક સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક પાક નો પ્રકાર છે જેમાં થી રોટલા બનાવવામાં આવે છે. વઘારેલો રોટલો એક સ્વાદિષ્ટ બ્રેકફાસ્ટ રેસિપી છે જે વધેલા રોટલા માંથી બનાવવામાં આવે છે. હું હંમેશા વધારે બાજરાના રોટલા બનાવું છું જેથી કરીને બીજે દિવસે સવારે આ સ્વાદિષ્ટ નાસ્તો બનાવી શકાય. બાજરીનો રોટલો દહીં નાખીને અથવા તો કોરો પણ વધારી શકાય. મેં અહીંયા દહીંનો ઉપયોગ કરીને બાજરીનો વઘારેલો રોટલો બનાવે છે. આ ડિશ સાઈડ ડિશ તરીકે, નાસ્તામાં અથવા તો લાઈટ ભોજન તરીકે પણ લઈ શકાય.#LO#cookpadindia#cookpad_gu spicequeen -
જુવાર મેથી મસાલા રોટલા (Jowar Methi Masala Rotla Recipe In Gujarati)
#GA4#Week16#jowarશિયાળો હોય એટલે રોટલા બધા ઘર માં બનતા જ હોય છે. સાદા રોટલા તો બનતા જ હોય છે. શિયાળા માં ભાજી,લીલુ લસણ,ડૂંગળી પણ સારી એવી મળતી હોય છે તો આપને મેથી અને લીલી ભાજી નો ઉપયોગ કરી જુવાર મેથી મસાલા રોટલા બનાવ્યા છે જે કાચા રીંગણ ના ઓળા ,દહીં,લીલી લસણ ની ચટણી જોડે અને ઘી ગોળ જોડે સરસ લાગતા હોય છે. Namrata sumit
More Recipes
ટિપ્પણીઓ (6)