બનાના મિલ્ક શેઇક (Banana Milkshake Recipe In Gujarati)

Ved Vithalani
Ved Vithalani @cook_26377923

#GA4
#Week4
#milkshake
#post 1
#banana milkshake
એકદમ હેલધી અને રિફેશીગ પીણું છે, બાળકો અને વજન ઉતારવા પ્રયત્ન કરી રહ્યા હોય તો તેનાં માટે પણ ખુબ જ સરસ છે, એમ બી કહેવાય કે કેળા હેપી ફૂડ છે,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 સર્વિંગ્સ
  1. 2પાકા કેળા
  2. 2 કપફૂલ કિમ મિલ્ક
  3. 4બરફ ના ટુકડા
  4. 8-10કાજુ
  5. 8-10બદામ
  6. 2 ચમચીદળેલી ખાંડ
  7. 2-3 ઇલાયચી નો પાઉડર
  8. 1/4 ચમચીજાયફળ પાઉડર (ઓપ્શનલ)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કેળાને ધોઈ લેવા કોરા કરી છાલ ઉતારી સુધારો

  2. 2

    મિકસર જાર મા બધું ઉમેરીને મિક્સ કરો

  3. 3

    હવે બનેલા શેક ને ઠંડો પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ved Vithalani
Ved Vithalani @cook_26377923
પર

ટિપ્પણીઓ

Similar Recipes