બદામ કેળાં મિલ્ક શેક (Almond Banana Milkshake Recipe In Gujarati

Khushbu Sonpal
Khushbu Sonpal @khushi_13
Surat

#GA4
#Week4
milkshake
એકદમ હેલ્ધી અને ફરાળ માં પણ ચાલે જલ્દીથી બની જાતુ almond banana milkshake

બદામ કેળાં મિલ્ક શેક (Almond Banana Milkshake Recipe In Gujarati

#GA4
#Week4
milkshake
એકદમ હેલ્ધી અને ફરાળ માં પણ ચાલે જલ્દીથી બની જાતુ almond banana milkshake

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 2 નંગકેળા
  2. 8-10 નંગબદામ
  3. 2 ટી.સ્પૂનખાંડ
  4. 1 કપદૂધ
  5. 1/4 ચમચીઇલાયચી પાઉડર
  6. 1 ટી.સ્પૂનટુટી ફુટી
  7. ટુકડાજરૂર મુજબ બરફના

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    બધી સામગ્રી રેડી કરી કેળાના પીસ કરી લો હવે એક મિકક્ષી જાર મા દૂધ અને ખાંડ નાખી ક્રશ કરી લો

  2. 2

    ખાંડ ઓગળી જાય એટલે તેમાં બનાના અને બદામ એડ કરી દો એકસરખું ક્રશ કરી લો

  3. 3

    પછી તેમાં ઇલાયચી પાઉડર નાખી મિક્સ કરી એક કલાક સુધી ફ્રિજમાં સેટ કરવા માટે રાખી દો

  4. 4

    સર્વિંગ ગ્લાસમાં બરફના ટુકડા ટુટીફુટી નાખી milkshake નાખી સવૅ કરો તો તૈયાર છે almond banana milkshake

  5. 5

    મનગમતી રીતે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khushbu Sonpal
Khushbu Sonpal @khushi_13
પર
Surat
Loves to cook and eatmy passion preparing new dishes
વધુ વાંચો

Similar Recipes