ચોળાફળી ની ચટણી (Chorafali Chutney Recipe In Gujarati)

Tejal Hitesh Gandhi @Tejal1180
ચોળાફળી ની ચટણી (Chorafali Chutney Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ મા પાણી લો,તેમા ચણા નો લોટ ઉમેરી ને વલોવી લો.
- 2
હવે પુદીના પાન લઇ ધોઇને તેમા આદુ,લીલુ મરચુ,લીંબુ નો રસ નાખી મીક્ષર મા વાટી પેસ્ટ બનાવી લો.
- 3
હવે તૈયાર કરેલ ચણા ના લોટ ના મીશ્રણ ને ગેસ ગરમ કરવા મૂકો,તેને બરાબર હલાવો,ઉભરો આવે એટલે તેમા પુદીના ની પેસ્ટ ઉમેરો ને હલાવી લો,5મીનીટ સુધી ધીમી આંચ પર થવા દો,ઠંડી થાય એટલે સર્વ કરો ચોળાફળી સાથે ચટણી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોળાફળી(Cholafali Recipe In Gujarati)
#સ્નેક્સ#માઇઇબુક#પોસ્ટ4ચોળાફળી મા અડદ નો લોટ નાખી બનાવવા મા આવે છે મે અડદ ના લોટ વગર બનાવી છે ચોમાસા ની સીઝન મા ગરમ કી્સ્પી ચોળાફળી ખાવા ની મજા પડે છે Shrijal Baraiya -
ચોળાફળી (Chorafali recipe in Gujarati)
ચોળાફળી દિવાળી દરમિયાન બનાવવા માં આવતો ગુજરાતી નાસ્તા નો પ્રકાર છે. ચોળાફળી સામાન્ય રીતે ચોળા ના લોટ માંથી બને છે પરંતુ દરેક કુટુંબ ની રીત અલગ પડે છે. મારી મમ્મી ખૂબ જ સરસ ચોળાફળી બનાવે અને એ બેસન અને અડદ ના લોટ નો ઉપયોગ કરે છે. આજે મેં એમની રેસેપી થી ચોળાફળી બનાવી છે જે ખૂબ જ સરસ બની છે. એકદમ હલકી, ફૂલેલી અને હાથ માં લેતા જ તૂટી જાય એવી આ ચોળાફળી ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#DFT#cookpadindia#cookpad_gu spicequeen -
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
#MRCઆ ચોળાફળી ઈન્સ્ટન્ટ બની જાય છે અને સ્વાદ માં ખૂબજ ટેસ્ટી લાગે છે. વરસાદ ની સીઝનમાં ખાવા ની ખૂબ મજા આવે છે. Kajal Sodha -
-
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
દિવાળી ટ્રીટ રેસીપી#DTR : ચોળાફળીદિવાળી મા લગભગ બધા ના ઘરે ચોરાફળી બનતી હોય છે. આ આપણુ ટ્રેડિશનલ ફરસાણ છે. જે નાના મોટા બધા ને ભાવે તેવી ચટપટી આઈટમ છે. અમારા ઘરમા બધાને બહુ જ ભાવે. Sonal Modha -
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
#DFT દિવાળી માં બનાવવા માં આવતા ફરસાણ માં ચોળાફળી અવશ્ય બનાવવા માં આવે છે .ચોળાફળી નાના મોટા સૌને ગમે પણ છે . Rekha Ramchandani -
ગ્રીન ચટણી(green chutney recipe in Gujarati)
#વેસ્ટઆ ચટણી મુંબઈ ની ફેમસ ચટણી છે. ખાસ કરી ની સેન્ડવીચ ની ચટણી માં આ ચટણી નો ઉપયોગ કરતા હોય છે. Bijal Preyas Desai -
ચટણી..(chutney recipe in gujarati)
જમણ મા ચટણી મુખ્ય ભાગ ભજવે છે. બધા ફરસાણ સાથે પીરસાય છે. મે મરચાં નો ઉપયોગ ઓછો કરેલ છે... Mrs Viraj Prashant Vasavada -
લસણ ની ચટણી (Lasan Chutney Recipe In Gujarati)
આ ચટણી ઢોકળા થેપલા ભાખરી ખાખરા .ને ગ્રેવી વાળા શાક મા ને સેવ ઊસળ મા ઉપયોગ થાય છે.. FFC/5 Jayshree Soni -
-
નાળિયેર ની ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
કેરલા / અમદાવાદ રેસીપી#KER : નાળિયેર ની ચટણીકેરલા ના લોકો રસોઈ મા નાળિયેરનો વધારે ઉપયોગ કરતા હોય છે. રસોઈ મા નાળિયેર નુ તેલ વાપરતા હોય છે. નાળિયેર નો ઉપયોગ કરી અલગ અલગ વાનગી બનાવતા હોય છે. તો આજે મે નાળિયેર ની ચટણી બનાવી. Sonal Modha -
-
કોકોનટ ચટણી(Coconut Chutney Recipe in Gujarati)
#GA4#week4#post1# Chutney# સાઉથ માં આ ચટણી ના લોકો વધારે ઊપયોગ કરે છે,કોકોનટ ચટણી મેંદુવડા, ઈડલી,ઢોંસા વગેરે મા આ ચટણી ની મજા અલગ છે. Megha Thaker -
ફરસાણ ની લીલી ચટણી (Farsan’s Green Chutney in Gujarati)
#સુપરશેફ3#week3#monsoonspecialફરસાણ માં પકોડા અને ભજીયા તે બની ગયા પણ આ સ્પેશીઅલ લીલી ચટણી વગર અધૂરા છે. આ રીત થી બનાવશો તો બહાર જેવી જ બનશે. અને આ વરસાદ માં ભજીયા ખાવાની મજા બમણી થઈ જશે. સ્ટેપ્સ ના ફોટા પાડ્યા પણ ચટણી નો ફોટો પાડવાનો રહી ગયો હતો એટલે આ રીતે મુક્યો છે. Sachi Sanket Naik -
કોઠા ની ચટણી
#ચટણી કોઠા ને કૈથા પણ કેહવા મા આવે છે સીજનલ અને સાઈટ્રિક ફુટ તરીકે કોઠા ના અનેક રીતે ઉપયોગ કરવા મા આવે છે ભારતીય રસોઈ ,અને કોઈ પર પ્રાન્ત ની થાળી ચટણી ,અથાણુ વગર અધૂરી છે. ભોજન ને ચટાકેદાર ટેન્ગી ટેસ્ટ માટે વિવિધ ચટણી બનાવા મા આવે છે ગુજરાત ની મોસ્ટ પોપ્યુલર વાનગી ઉધિયા છે વિશેષ તોર પર કોઠા ની ચટણી સર્વ કરાય છે Saroj Shah -
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
#DIWALI2021દિવાળી આવી ગઈ છે મિત્રો.. આમ તો નાસ્તા, ફરસાણ, મીઠાઈ, મુખવાસ વગેરેની તૈયારીઓ તો દરેકે કરી જ નાખી હશે. દરેકના ઘરે ની નવા પકવાન બની ગયા હશે. આમ ભલે ચોળાફળી તો બારે માસ ખાતા હોઈશું. પણ દિવાળીના સમયે આ ચોળાફળી અને મઠિયા બનાવીનો ખાવાની મજા જ કંઈક અલગ હોય છે.આપણા બા-દાદા અને વડીલોના જમાનામાં તો આપણી દાદીએ આ મઠિયા તો આમ ચપટી વગાડતા જ બનાવી દેતા. પરંતુ હવે બનાવવામાં ગડબડ થવાના બીકથી આપણે પ્રયત્નો જ નથી કરતા. ત્યારે આવો જાણીએ ચોળાફળી બનાવવાની રીત.ચોળાફળી એ ગુજરાતીઓનો ફેવરિટ નાસ્તો છે. તહેવાર કે મોટા પ્રસંગે અથવા તો ઘણા બધા પરિવારજનો કે મિત્રો ભેગા થવાના હોય ત્યારે ચોળાફળી અવશ્ય યાદ આવે છે. ઘરે પણ ઘણી આસાનીથી ચોળાફળી બનાવી શકાય છે. ચોળાફળી સોફ્ટ અને ક્રિસ્પી બને તે માટે તેનો લોટ સરસ બંધાય તે જરૂરી છે. Juliben Dave -
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
#કુકબૂક#પોસ્ટ૧આયા મે ચોળાફળી બનાવી છે જે દિવાળી માટે નાસ્તા માં ખુબજ સરસ લાગે છે. Hemali Devang -
ફલાફલ વીથ હમસ (Falafal With Hummus Recipe In Gujarati)
#SRJ#LB#RB13#cookpad#cookpadindia#cookpadgujratiફલાફલ એ મીડલ ઈસ્ટ ની વાનગી છે જે લગભગ આપણા દાળવડા ને મળતી આવે છે.દાળવડા મા આપણે દાળ નો ઉપયોગ થાય છે અને ફલાફલ મા કાબુલી ચણા નો ઉપયોગ કરવામા આવે છે. Bhavini Kotak -
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
#PR આજ થી જૈન ધર્મ ના પર્યુષણ ચાલુ થાય છે, જૈન ધર્મ માં ચોમાસામાંકંદમૂળ અને લીલોતરી ખાવાની મનાઈ હોય છે, કારણકે ચોમાસામાં પાણી ચોખ્ખા ન હોય ,પાચન શક્તિ મંદ પડી જાય છે. આજે મેં નાસ્તા માં ખવાય તેવી ચોળાફળી બનાવી છે. Bhavnaben Adhiya -
ચોળાફળી ની ચટણી
#ચટણીફ્રેન્ડ્સ, ગુજરાતી ઓનું ફેવરીટ નાસ્તા પલેટર કહી શકાય એવી ચોળાફળી તેની ચટણી વગર એકદમ અઘુરી છે ખરું ને?આમ તો, આ ચટણી દરેક ઘર માં બનતી જ હોય છે . આ ચટાકેદાર ચટણી બનાવવા ની રીત એકદમ સરળ છે અને મોંમાં પાણી લાવી દે એવી ફુદીના ની સુગંધ વાહ.. તો આ ચટણી ની રીત નીચે મુજબ છે. asharamparia -
ચણા ની પૂરી
#SSM ચણા ની પૂરી એકદમ ક્રિસ્પી યમ્મી લાગે છે ચા ની સાથે ખાવા ની મજા આવે.... Harsha Gohil -
ધાણા ફુદીના ની ચટણી (Dhana Pudina Chutney Recipe In Gujarati)
#GA4#Week4આ ચટણી પાણીપુરી ના પાણી બનાવવા અને ચોરાફળી જોડે ચટણી ખાવા માં ઉપયોગી છે. Richa Shahpatel -
ચટણી (chutney Recipe in Gujarati)
ચોળાફળી ની અસલી મજા એની ચટણી હોય તો જ આવે...દિવાળી માં માણો ચટાકેદાર ચોરાફળી અને ચટણી...#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
ચોળાફળી (cholafali Recipe in gujarati)
#કૂકબુકદિવાળી આવે ને ચોળાફળી ના બને એવું બને?આમ તો ચોળાફળી ગમે ત્યારે ખાતાજ હોઈએ છીએ પણ દિવાળી પર ચોળાફળી ખાવા ની મજા જ કંઈક અલગ છે. ચોળાફળી ના લોટ ને ટીપવા માં ખુબજ મહેનત પડે છે પણ અહીં મેં ટીપયાં વિના ચોળાફળી બનાવી છે . તમે પણ બનાવજો. Manisha Kanzariya -
રાજકોટ ની ચટણી(Rajkot Chutney Recipe in Gujarati)
#GA4#WEEK4#Chutney#GUJARATI#COOKPADGUJ#COOKPADINDIA રાજકોટ ની આ સુકી ચટણી બંને જ પ્રખ્યાત છે. આ ચટણી ને ખાખરા, થેપલા, ભાખરી, ઢોકળા વગેરે સાથે ખાઈ શકાય છે. આ ચટણી લાંબા સમય સુધી સાચવી શકાય છે. Shweta Shah -
લીલી (આંબા)હળદર ની ચટણી
#ચટણી-હળદર લોહી નું શુધ્ધિકરણ કરે છે,શિયાળા મા ચટણી ખાવી સારી છે.#ઇબુક૧#૨૭ Tejal Hitesh Gandhi -
-
કોથમરી ની ચટણી (Coriander Chutney Recipe In Gujarati)
#સાઈડ ચટણી વગર થાળી અધૂરી લાગે બપોરે દાળ, ભાત, શાક,રોટલી બનાવ્યા હોય તો આપણ ને એમ થાય કે સાઈડ મા ચટણી ....કરી નાખીએ .... તો મે કોથમરી, મરચા ની ચટણી બનાવી Vandna bosamiya -
નાળિયેરની ચટણી (Coconut Chutney Recipe in Gujarati)
#ST#cookpadgujarati#south_indian_style_chutney આ નાળિયેરની ચટણી એ દક્ષિણ ભારત મા બધિ જ વાનગી મા વાપરવામા આવે છે. સામાન્ય રીતે દક્ષિણ ભારતીય વાનગી મા નાળિયેર ની ચટણી કે ફકત નાળિયેર નો ઉપયોગ થતો જ હોય છે. Daxa Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13825159
ટિપ્પણીઓ (2)