મીલ્ક શેક(Milk Shake Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એપલ કટ કરો..સીતાફળ ના બી કાઢી એનો માવો લો.. ચોકલેટ્સ ના ટુકડા કરો..
- 2
પછી મિક્સર માં એપલ, સીતાફળ, ચોકલેટ, ખાંડ અને દૂધ ને બલેન્ડ કરો
- 3
હવે ગ્લાસ માં કાઢી સૂકોમેવો અને ચોકલેટ થી સુશોભીત કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મિક્સ ફ્રુટ મિલ્ક શેક (mix fruit milkshake recipe in Gujarati)
#GA4#WEEK4🍎🥭🍈🍶મિલ્ક શેક તો બધા બનાવતા જ હોય પણ મને એવો વિચાર આવ્યો કે હું કંઈક અલગ ફ્રુટનો મિલ્ક શેક બનાવું પણ ખરેખર આ મિક્સ ફ્રૂટ milkshake ખુબજ ટેસ્ટી લાગે છે🥤 Brinda Lal Majithia -
-
-
-
ચોકો દૂધ શેક (Choco milk Shake Recipe in Gujarati)
#Week4 #trending #cookpad #cookpadgujarati #week4#GA4#week4 Archana Shah -
-
-
કીટ કેટ મિલ્ક શેક (Kitkat Milk Shake Recipe In Gujarati)
#GA4#Week4#milkshake#post2 Darshna Mavadiya -
-
-
-
ચીકુ ચોકલેટ મિલ્ક શેક (Chikoo Chocolate Milk Shake Recipe In Gujarati)
#GA4 #Week4 Shethjayshree Mahendra -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13826948
ટિપ્પણીઓ