ખાંડવી (Khandvi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણાના લોટમાં મીઠું, લીંબુના ફૂલ, હળદર અને પાણી નાખી ખીરું બનાવો. તેને ગેસ પર ગરમ કરવા મૂકવું અને હલાવતા રહેવું.
- 2
જાડુ થાય અને સહેજ પાથીએ તો ઉપડે એવું લાગે એટલે થાળીમાં પર પાથરવું.
- 3
ઠરી જાય એટલે ગોળ વીંટા વાળીને થાળી માં મુકવા. એક વાસણમાં તેલ રઇ અને તલ નાખી વઘાર તૈયાર કરીને થાળીમાં રેડવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ખાંડવી(Khandvi Recipe in Gujarati)
#GA4#Week4#Gujarati (keyword)ગુજરાતીઓની ઓળખ ખમણ અને ખાંડવી છે ગુજરાતીઓનો ફેવરિટ ફૂડ એટલે ખમણ ,ઢોકળા, થેપલા, ગુજરાતી થાળી આ બધું જ ગુજરાતની ઓળખ છે તો એમાંથી જ એક ખાંડવી આજે આપણે બનાવીશું.. Mayuri Unadkat -
ખાંડવી(Khandvi Recipe in Gujarati)
#GA4#Week7#buttermilkખાંડવી એ ગુજરાત નો ખૂબજ ફેમસ નાસ્તો છે. અને આખા વિશ્વમાં ગુજરાતી ઓની ઓળખ છે. તો આજે હું તમારી સાથે ચોક્કસ માપ સાથે ની આ હેલ્ધી અને ટેસ્ટી ખાંડવી ની રેસીપી અહીં શેર કરુ છુ payal Prajapati patel -
-
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#trend2 ફક્ત 6 મિનિટ માં આ રેસિપી બનાવો મારી આ રીતથી. આ એક ગુજરાતી ઓથેન્ટીક વાનગી છે.જે નાના મોટા સૌને ભાવે છે.સ્વાદમાં ખાટી તીખી આ વાનગી ખૂબ જ ટેસ્ટી લાગે છે.નાસ્તો કે જમવામાં ફરસાણ તરીકે પણ આ વાનગી બેસ્ટ છે. Payal Prit Naik -
-
ખાંડવી(Khandvi Recipe In Gujarati)
ચણાનો લોટ અને દહીં અથવા છાશ ૨ મેઈન ઇન્ગ્રીડિઅન્ટસ થી બનાવવામાં આવતી ખંડવિ છે ગુજરાત ના ટ્રેડિશનલ નાસ્તા માં ખાંડવી નો સમાવેશ થાય છે અને હવે ગુજરાતી થાળી માં ફરસાણ તરીકે પણ પીરસવામાં આવે છે. ખાંડવી જનરલી કઢાઈ માં બનાવવા માં આવે છે પરંતુ મેં અહીં કુકરમાં ખૂબ જ ઝડપથી બની જતી રેસિપી શેર કરી છે જે નીચે મુજબ છે. Vidhi V Popat -
-
-
-
-
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#GA4#Week7#fast bake આમાં ઘણા લોકો દહીંનો ઉપયોગ કરે છે પણ મેં આમ જ હાથ લીધી છે અને એકદમ ફટાફટ થઈ જાય છે અને ખુબ ટેસ્ટી અને અલગ રેસીપી છે Vandana Dhiren Solanki -
-
ખાંડવી(Khandvi Recipe in Gujarati)
#GA4#Week12#besanખાંડવી એ ગુજરાત ની પ્રખ્યાત વાનગી છે. દક્ષિણ ગુજરાત માં એ પાટુડી ના નામ થી ઓળખાય છે.ખાંડવી બનાવી બહુ સરળ છે. Divya Dobariya -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13827066
ટિપ્પણીઓ