સીતાફળ મિલ્ક શેક (Sitafal Milk shake Recipe In Gujarati)

Krupa Ashwin lakhani
Krupa Ashwin lakhani @cook_24284845

સીતાફળ મિલ્ક શેક (Sitafal Milk shake Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામસીતાફળ
  2. 1અમુલ ગોલ્ડ દૂધ ની થેલી
  3. 5 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા ચમચીની મદદથી સીતાફળ નો દર કાઢી લેવો

  2. 2

    પછી ચારણીમાં નાખી ઘસવું જેનાથી સીતાફળ નો પલ્પ નીકળી જશે અને ચારણીમાં ઠળિયા રહી જશે

  3. 3

    ત્યારબાદ મિક્સર જારમાં સીતાફળ નો પલ્પ એક ગ્લાસ દૂધ અને ખાંડ નાખી ક્રશ કરી લેવું

  4. 4

    તો રેડી છે સીતાફળનો મિલ્ક શેક સર્વિંગ ગ્લાસમાં લઈ તેને સર્વ કરવું

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Krupa Ashwin lakhani
Krupa Ashwin lakhani @cook_24284845
પર

Similar Recipes