મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati)

priya
priya @cook_26721689

મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. જરૂર મુજબ ઢોસા ખીરૂ
  2. 3બટેટા
  3. 1ટામેટાં
  4. 2ડુંગળી
  5. 2મરચાં
  6. 1/2 કપ વટાણા
  7. 1 ચમચી આદુ મરચા
  8. સ્વાદાનુસાર નમક
  9. 1 ચમચી મરચું
  10. 1/2 ચમચી હિંગ
  11. 1/2 ચમચી જીરું
  12. 1/2 ચમચી હળદર
  13. 1/2 ચમચી લાલ મરચું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સામગ્રી

  2. 2

    ડુંગળી ટામેટા સમારો અને આદું-મરચાની પેસ્ટ બનાવો સાથે જ બટેટા બાફી ને તેને ભાગો

  3. 3

    મસાલો બનાવવા માટે: ગેસ પર ગરમ કરવા મૂકો તે ગરમ થઇ જાય એટલે તેની અંદર મરચા અને આદુની પેસ્ટ ઉમેરો તેની અંદર હિંગ અને હળદર ઉમેરો અનેક ડુંગળી ટામેટાં બજેટ આ અન્ય સામગ્રી મરચું ધાણાજીરું ઉમેરો તેને મિક્સ કરો અને તમારું મસાલો તૈયાર છે

  4. 4

    તવી પર ઢોસા નુ ખીરુ રેડી દો અને તેને ફેરવી તેની અંદર મસાલો ઉમેરો

  5. 5

    તેની દાળ અને નાળિયેરની ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
priya
priya @cook_26721689
પર

Similar Recipes