આલુ પરોઠા  (Aloo Paratha Recipe In Gujarati)

Aarti Dattani
Aarti Dattani @Aarticook
રાજકોટ

#GA4#Week4

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4બટેટા બાફેલા
  2. 1/2 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  3. 1 ચમચીચાટ મસાલો
  4. 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  5. 1 ચમચીધાણા જીરું
  6. 1/2 ચમચીગરમ મસાલો
  7. 1 ચમચીખાંડ
  8. સ્વાદ મુજબ મીઠું
  9. પરોઠા ના લોટ માટે
  10. 1 કપ ઘઉ નો લોટ
  11. 1 ચપટી હિંગ
  12. જરૂર મુજબ તેલ
  13. સ્વાદ મુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બાફેલા બટાકા ને છોલી તને ખમણી ને માવો બનાવી લેવો.તેમા બધાજ મસાલા નાખી દો.

  2. 2

    હવે તેને બરાબર મિક્સ કરી લો

  3. 3

    પરોઠા ના લોટ માટે એક કથ્રોટ મા ઘઊ નો લોટ લેવો તેમા તેલ,મીઠુ અને હિંગ નાખીને લોટ બાંધી લેવો.

  4. 4

    હવે એક લુવો બનાવીને લોટ વારો કરીને થોડુ વળી લેવુ.તેમા એક ચમચી બટેટા નો માવો રાખી ને વારી લેવુ.

  5. 5

    બટેટા ના માવા વારા લુવાં ને કોરા લોટ મા રાગડૌળિ ને પરોઠુ વળી લો.

  6. 6

    હવે એક લોઢી મા તેલ લગાવી લેવુ.લોઢી તપે એટલે તેમા પરોઠુ નાખી ને બને બાજુ પકાવી લેવું.આવી રીતે બધાજ પરોઠા બનાવી લેવા.

  7. 7

    હવે પારોઠને ચાર ભાગ મા કટ કરી સર્વિંગ પ્લેટમાં લય કેપ્સીકમ ની ચટણી,ટોમેટો કેચઅપ,મસાલા દહીં અને ડુંગળી ટમેટાં ની કચુંબર સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Aarti Dattani
Aarti Dattani @Aarticook
પર
રાજકોટ

ટિપ્પણીઓ

Similar Recipes