સ્વીટ કોર્ન સલાડ વિથ ગ્રીન ડ્રેસિંગ (Sweet Corn Salad With Green Dressing Recipe In Gujarati)

Neeta Parmar
Neeta Parmar @cook_26323807

NDS diet પદ્ધતિ ને અપનાવી ત્યારથી આ સલાડ favorite છે, healthy અને ટેસ્ટી પણ છે. #GA4 #Week5

સ્વીટ કોર્ન સલાડ વિથ ગ્રીન ડ્રેસિંગ (Sweet Corn Salad With Green Dressing Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

NDS diet પદ્ધતિ ને અપનાવી ત્યારથી આ સલાડ favorite છે, healthy અને ટેસ્ટી પણ છે. #GA4 #Week5

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો
  1. ૧ નંગમકાઈ ના દાણા (કાચા)
  2. ૧/૨ નંગકેપ્સીકમ બારીક સમારેલા
  3. ૨ નંગટામેટા બારીક સમારેલા
  4. ૨ નંગકાકડી બારીક સમારેલી
  5. ૧ નંગનાનું લીલું મરચુ સમારેલું
  6. સ્વાદ મુજબસિંધાલૂણ નમક
  7. ૧ ટેબલ સ્પૂનલીંબુ નો રસ
  8. ૧ ટેબલ સ્પૂનસૂકા કોપરા નું ખમણ
  9. ૧ ટી સ્પૂનચાટ મસાલો
  10. ૨ ટેબલ સ્પૂનશીંગદાણા નો ભૂકો
  11. ૧ ટેબલ સ્પૂનગ્રીન ચટણી
  12. ૧ ટેબલ સ્પૂનકોથમીર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    એક બાઉલ માં બધાજ શાક મિક્સ કરો ને મસાલો મિક્સ કરો.

  2. 2

    સર્વ કરતી વખતે ઉપર ગ્રીન ચટણી નું ડ્રેસિંગ કરો.કોથમીર થી ગાર્નિશ કરો.૧૦ મિનિટ ફ્રિજ મા મુકી ઠંડુ સલાડ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neeta Parmar
Neeta Parmar @cook_26323807
પર

Similar Recipes