વેજિટેબલ ગ્રીલ સેન્ડવીચ (Vegetable Grill Sandwich Recipe In Gujarati)

disha bhatt
disha bhatt @cook_26565731

આ મારી 8મી રેસિપી છે
આ રેસિપી જરૂર ટ્રાય કરજો છોકરાઓ ને ભાવતી

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

15મિનિટ
3 સર્વિંગ્સ
  1. 3 નંગટામેટા
  2. 2 નંગકાકડી
  3. 3 નંગકાંદા
  4. 2 નંગસિમલામિર્ચ
  5. 1/2 કોબી (ઓપ્શનલ)
  6. 1 પેકેટ બ્રેડ
  7. જરૂર મુજબ બટર
  8. 3-4ક્યુબ ચીઝ
  9. જરૂર મુજબચાટમસાલો
  10. જરૂર મુજબગ્રીન ચટણી
  11. જરૂર મુજબસેઝવાન ચટણી (ઓપ્શનલ)

રાંધવાની સૂચનાઓ

15મિનિટ
  1. 1

    સૌ પેલા બધા વેજિટેબલ ધોઈ લેવાના રેશે પછી આપણે બધા વેજીટેબલ ને જીના કટ કરી લેશુ કોબી ને છીણી લેશુ

  2. 2

    હવે બધા વૅજીટેબલ એક vatkama લય ને મિક્સ કરવાનાં પછી એમાં ગ્રીન ચટણી, સેઝવાનચટણી, ચાટમસાલો, ચીઝ બધું બરાબર મિક્સ કરી લેવું

  3. 3

    હવે બ્રેડ પર બટર ને ગ્રીન ચટણી લગાવી વેજિટેબલ વાળું સ્ટફીંગ મૂકી ઉપર ચીઝ નાખી ને ગ્રીલ કરી લેવું તો તૈયાર છે વૅજીટેબલ સેન્ડવીચ તો આને ગ્રીન ચટણી અને કેચપ સાથે સવ કરી શકાય

  4. 4

    એક વાત નું ધિયાન રાખવા નું જયારે જમવા બેસવા નું હોય તીયારેજ બધું મિક્સ કરવાનું

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

disha bhatt
disha bhatt @cook_26565731
પર

Similar Recipes