બીટરુટ સતરંગી સલાડ (Beetroot Satrangi Salad Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#GA4
#Week5
#બીટરૂટ સતરંગી સલાડ

બીટરુટ સતરંગી સલાડ (Beetroot Satrangi Salad Recipe In Gujarati)

#GA4
#Week5
#બીટરૂટ સતરંગી સલાડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

સમારવા નો - ૪૦ મિનિટ સજાવટ નો - ૨૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૧/૨ કાકડી ઝીણી સમારેલી
  2. ટામેટુ ઝીણું સમારેલું
  3. ૧\૨ યલો કેપ્સીકમ ઝીણું સમારેલુ
  4. ૧\૨ લીલું કેપ્સીકમ ઝીણું સમારેલુ
  5. ૧\૨ બીટરૂટ છીણેલુ અને થોડા ટૂકડા દિલ શેપ માં કાપેલા
  6. ૧\૨ નાની કુબીસ ઝીણી સમારેલી
  7. ગાજર ના ઝીણાં ટૂકડા
  8. ૧\૨ સ્લાઇસએપલ ની પતલી સ્લાઇસ
  9. ૧\૨ સ્લાઇસપેર ની પતલી
  10. ડ્રેસિંગ માટે
  11. ૧+૧\૨ લીંબુ નો રસ
  12. ૨ ટેબલ ચમચી ઓલીવ ઓઇલ
  13. ૧ ટી સ્પુન રાઇ ના કૂરિયા
  14. ૧ ટી સ્પૂનમધ
  15. ૧ ટી સ્પૂનઆદુ છીણેલુ
  16. ૧ ટી સ્પૂનમરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

સમારવા નો - ૪૦ મિનિટ સજાવટ નો - ૨૦ મિનિટ
  1. 1

    ૧ મોટી ડીશ મા બતાવ્યા પ્રમાણે શાક અને ફ્રુટસ સજાવો

  2. 2

    ડ્રેસિંગ માટે ની બધી જ વસ્તુઓ ૧ નાના શોટ ગ્લાસ મીક્ષ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes