વેજીટેબલ મસાલા ગ્રીલ સેન્ડવીચ (Vegetable Masala Grill Sandwich Recipe In Gujarati)

#GA4
#week15
#ગ્રિલ
સેન્ડવીચ એ એક એવી વાનગી છે જે એવર ગ્રીન કહી શકાય ઘણા વર્ષો થી ખવાતી વાનગી છે પણ તેને બનાવવા ના અને સ્વાદ માટેના ઘટકો માં ફેરફાર નાં લીધે નવા સ્વાદમાં તૈયાર થયા છે.મે આજે વેજીટેબલ મસાલા ગ્રિલ સેન્ડવીચ બનાવી છે જે લેયર માં બનવાથી બટાકા વટાણા નો મસાલો તેમજ વેજીટેબલ, ચીઝ બધાં ટેસ્ટ નાં મિશ્રણ થી બહુજ ટેસ્ટી લાગે છે.
વેજીટેબલ મસાલા ગ્રીલ સેન્ડવીચ (Vegetable Masala Grill Sandwich Recipe In Gujarati)
#GA4
#week15
#ગ્રિલ
સેન્ડવીચ એ એક એવી વાનગી છે જે એવર ગ્રીન કહી શકાય ઘણા વર્ષો થી ખવાતી વાનગી છે પણ તેને બનાવવા ના અને સ્વાદ માટેના ઘટકો માં ફેરફાર નાં લીધે નવા સ્વાદમાં તૈયાર થયા છે.મે આજે વેજીટેબલ મસાલા ગ્રિલ સેન્ડવીચ બનાવી છે જે લેયર માં બનવાથી બટાકા વટાણા નો મસાલો તેમજ વેજીટેબલ, ચીઝ બધાં ટેસ્ટ નાં મિશ્રણ થી બહુજ ટેસ્ટી લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સેન્ડવીચ માટેના ઘટકો લઈ લઈએ.
- 2
ત્યારબાદ બ્રેડ બે સ્લાઈસ પર ચટણી અને એક પર ગ્રીન બટર લગાવી લો.
- 3
હવે એક ચ્ટની લગાવેલ સ્લાઈસ પર બટાકા નો મસાલો લગાવી બીજી સ્લાઈસ નો ચટણી વાળો ભાગ ઉપર આવે એ રીતે કવર કરી લો.
- 4
ત્યાર પછી નું લેયર તૈયાર કરવા માટે સ્લાઈસ પર બધા વેજીટેબલ કાકડી,ટામેટા,બટાકા,કેપ્સીકમ મૂકી ઉપર ચાટ મસાલો,ચીઝ સ્પ્રિંકલ કરી બટર લગાવેલ સ્લાઈસ અંદર ની બાજુ આવે એ રીતે કવર કરી લો.
- 5
હવે સેન્ડવીચ ને ટોસ્ટ કરવા ગ્રીલર માં ક્રિસ્પી બ્રાઉન થાય ત્યાં સુધી ટોસ્ટ કરો લઈએ.
- 6
આપણી સેન્ડવીચ ગ્રિલ થઈને તૈયાર છે.
- 7
સેન્ડવીચ ને કટ કરી ચિપ્સ કેચઅપ તથા કોલ્ડ ડ્રિંક સાથે સર્વ કરીએ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજીટેબલ ગ્રીલ સેન્ડવિચ (Vegetable Grill Sandwich Recipe in Gujarati)
#GA4#week15# ગી્લ#સેન્ડવીચ Velisha Dalwadi -
જૈન વેજિટેબલ ગ્રીલ સેન્ડવીચ (Jain Vegetable Grill Sandwich Recipe In Gujarati)
#NSDસેન્ડવીચ એ ઇન્સ્ટન્ટ રેસિપી છે, તેને ખૂબ જ ઝડપ થી બનાવી શકાય છે.વળી, સેન્ડવીચ એ બ્રેકફાસ્ટ, લંચ ઉપરાંત ડિનર માં પણ ખાઇ શકાય છે... તે બધા ની ફેવરિટ😍 પણ છે..... Ruchi Kothari -
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
#GA4 #Week2આપણે હેલ્થ માટે અઠવાડિયામાં એક વખત કાચું સલાટ જરૂરથી ખાવું જોઈએ વેજીટેબલ સેન્ડવીચ તેનો ઉત્તમ ઉપાય છે Sushma Shah -
વેજીટેબલ સેન્ડવીચ(Vegetable Sandwich Recipe in Gujarati)
#GA4#Week3આપણા હેલ્થ માટે અઠવડિયામાં એક વખત કાચું સલાડ જરુર થી ખાવું જોઈએ તો તેન માટે વેજીટેબલ સેન્ડવીચ તેનો ઉતમ ઉપાય છે. Rina Mehta -
ગ્રીલ્ડ સેન્ડવીચ(Grilled Sandwich Recipe in Gujarati)
ગ્રીલ સેન્ડવીચ સામાન્ય સેન્ડવીચ જેવી હોય છે. પરંતુ એ ગ્રીલ મેકર માં બનાવવા માં આવે છે એટલે એને ગ્રીલ સેન્ડવીચ કહેવામા આવે છે. ગ્રીલ સેન્ડવીચ ના બ્રેડ પણ સામાન્ય બ્રેડ કરતા અલગ હોય છે.#goldenapron3#grill#week24#માઇઇબુક#પોસ્ટ૧૭ Charmi Shah -
વેજીટેબલ ગ્રીલ્ડ સેન્ડવીચ (Vegetable Grilled Sandwich Recipe In Gujarati)
#GSR#cookpadindia#cookpadgujaratiવેજીટેબલ ગ્રીલ્ડ સેન્ડવીચ Ketki Dave -
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
#CookpadTurns6 બથૅ ડે હોય એટલે કેક સાથે અચૂક સેન્ડવીચ હોય જ. હેપી બથૅ ડે કુકપેડ. આ જ રીતે બધાં માં ધબકતું રહે કુકપેડ ને અમને નવી નવી વાનગી નાં રસથાળ થી માહીતગાર કરતું રહે કુકપેડ HEMA OZA -
-
વેજીટેબલ ગ્રીલ સેન્ડવીચ (Vegetable Grill Sandwich Recipe In Gujarati)
#SD#COOKPADGUJRATI sneha desai -
-
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
#SDસેન્ડવીચ એક લાઈટ ડિનર માટે બેસ્ટ ઓપ્શન છે , ઍ પણ રવિવાર ની સાંજ માટે. આ સિમ્પલ સેન્ડવીચ મુંબઈ ની શાન છે અને ગલી-ગલી એ મળતી હોય છે. Bina Samir Telivala -
ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Cheese Grill Sandwich Recipe In Gujarati)
#GA4#Week10સેન્ડવીચ તો તમે લંચ, ડિનર, નાસ્તા માં ગમે ત્યારે ખાઈ શકો છો.હું ઘણા બધા પ્રકાર ની સેન્ડવીચ બનાવું છું પણ ચીઝ ગ્રીલ સેન્ડવીચ મારા ઘર માં બધા ને પ્રિય છે.અને મેં મેંદા ને બદલે ઘઉં ની બ્રેડ નો ઉપયોગ કર્યો છે અને સાથે સાથે વેજિટેબલ પણ છે તેથી ખુબ જ હેલ્થી છે. Arpita Shah -
ગ્રીલ સેન્ડવીચ(Grill Sandwich Recipe in Gujarati)
#GA4#Week15#Grill#post3રેસીપી નંબર 151.સેન્ડવીચ એવી ફૂડ આઇટમ છે કે જે દરેકને ભાવતી હોય છે કારણકે તેમા નીતનવી વેરાઈટી બનાવી શકાય છે.મે હક્કા નુડલ્સ બનાવ્યા હતા. તેમાંથી થોડા નુડલ્સ વધેલા હતા અને વેજિટેબલ્સ પણ વધેલા તો તેમાંથી મેં આજે નૂડલ્સ મેયો ચીઝ સેન્ડવીચ બનાવી છે. અને તેમાં પણ ગ્રીલ કરી છે તો બધાને ભાવેજ. Jyoti Shah -
આલુ મટર ગ્રીલ સેન્ડવીચ (Aloo Matar Grill Sandwich Recipe in Gujarati)
#GA4#Week15#Grillસેન્ડવીચ એ એવી લોકપ્રિય વાનગી છે કે કોઈ પણ વ્યક્તિ આ વાનગી ગમે તે સમયે ખાવા માટે કહો તો ના ન કહી શકે. અને મને તો સેન્ડવીચનુ નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે.અમારા ઘરમાં દરેકને બધા જ પ્રકારની સેન્ડવીચ ભાવે છે. એટલે હું દર વખતે અલગ અલગ પ્રકારની સેન્ડવીચ બનાવું છું.અત્યારે વટાણા સરસ મળે છે એટલે આ વખતે આલુ-મટર સેન્ડવીચ બનાવી છે. Urmi Desai -
ગ્રીલ સેન્ડવીચ (Grill Sandwich Recipe in Gujarati)
#NSDમે સેન્ડવીચ સાથે ખવાય તેવી કેચપ ની ચટણી બનાવી છે જે કોઇ પન સેન્ડવીચ સાથે ખાય શકો છે જે એટલી ટેસ્ટી છે કે એક વાર ખાશો તો બીજી વાર જરૂર બનાવશો..😋 Rasmita Finaviya -
-
ચીઝ ગ્રીલ સેન્ડવીચ(Cheese Grill Sandwich Recipe in Gujarati)
#GA4#week10#cheese...ચીઝ..... નામ આવતાં જ મોંઢા માં પાણી આવી જાય અને સેન્ડવીચ, પીઝા, બર્ગર યાદ આવી જાય અને ખાસ તો બાળકો ને ચીઝ વધારે પસંદ હોય છે. તો મે આજે મીક્સ વેજીટેબલ ચીઝ સેન્ડવીચ બનાવી છે. Payal Patel -
ચીઝ વેજીટેબલ સેન્ડવીચ(Cheese Vegetable Sandwich Recipe In Gujarati)
# ચીઝ વેજીટેબલ સેન્ડવીચ#GA4#WEEK17 anil sarvaiya -
વેજીટેબલ ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Vegetable Cheese Grill Sandwich Recipe In Gujarati)
#PKS Darshna Adenwala -
મેયો વેજીટેબલ સેન્ડવીચ. (Mayo Vegetable Sandwich Recipe In Gujarati)
#GA4#Week26#Breadસેન્ડવીચ એવી વસ્તુ છે કે જે દરેકને ખાવામાં પસંદ છે અને બાળકોથી મોટા સુધી દરેક જણા અલગ અલગ જાતની સેન્ડવીચ બનાવીને ખાય છે મે આજે મેયો સેન્ડવીચ બનાવી છે. Jyoti Shah -
-
વેજીટેબલ ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Vegetable Cheese Grill Sandwich Recipe In Gujarati)
#GA4 #WEEK17 SUMAN KOTADIA -
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
#NSDઆજે હું વેજીટેબલ સેન્ડવિચ બનાવી રહી છું.આ સેન્ડવીચ ઘરે બાળકો એકલા હોય તોપણ જાતે બનાવીને ખાઈ શકે છે.. Neha Suthar -
-
ચીઝ સેન્ડવીચ(cheese Sandwich Recipe in Gujarati)
#NSDઅહીં મેં સવારના ગરમ નાસ્તામાં સેન્ડવીચ બનાવી છે. Bijal Parekh -
ગ્રીન વેજ. સેન્ડવીચ (Green Veg Sandwich Recipe In Gujarati)
મારા ૧૫ વર્ષ નાં દિકરા નિરામય ને સેન્ડવીચ બહુ પસંદ કરેછે. આજ ની સેન્ડવીચ ની બધીજ તૈયારી નાં ભાગ રુપે બ્રેડ અને વેજીટેબલ અેણે લાવિ આપ્યા#CDY kruti buch
More Recipes
ટિપ્પણીઓ (3)