ગ્રીન ચટણી(Green Chutney Recipe in Gujarati)

Roshani patel
Roshani patel @cook_24955002

ગ્રીન ચટણી સેન્ડવિચ. પકોડા. સમોસા. ભેળ. દહીંવડા વગેરે મા આ ચટણી બહુજ સ્વાદિષ્ટ લાગે છે.
#GA4
#week4
#ચટણી

ગ્રીન ચટણી(Green Chutney Recipe in Gujarati)

ગ્રીન ચટણી સેન્ડવિચ. પકોડા. સમોસા. ભેળ. દહીંવડા વગેરે મા આ ચટણી બહુજ સ્વાદિષ્ટ લાગે છે.
#GA4
#week4
#ચટણી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મીનીટ
5 વ્યક્તિ
  1. 5-6 નંગલીલા મરચા
  2. 2 ટુકડાઆડું
  3. અડધો કપ લસણ
  4. 1/2વાટકી સેવ
  5. 1/2ચમચી હળદર
  6. નમક
  7. ખાંડ
  8. લીંબુ
  9. 1 કપકોથમીર

રાંધવાની સૂચનાઓ

10 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ લસણ. કોથમીર. મરચા. આડું. સમારી લેવા

  2. 2

    કોથમીર. મરચા. આડું. લસણ. ખાંડ.

  3. 3

    ત્યારબાદ તેમાં સેવ નમક. ખાંડ. લીંબુ. નાખી મિક્સર મા પીસીલેવી. તો ત્યાર છે સેવ ની ગ્રીન ચટણી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Roshani patel
Roshani patel @cook_24955002
પર

ટિપ્પણીઓ

Similar Recipes