રવા ઉતપમ (Rava Uttapam Recipe In Gujarati)

Geeta Solanki
Geeta Solanki @cook_20916507
Junagadh

#GA4#Week1

રવા ઉતપમ (Rava Uttapam Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#GA4#Week1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ વાટકીરવો
  2. ૧ વાટકીદહીં
  3. ૧ ચમચીમીઠું
  4. ૨ નંગડુંગળી
  5. ૨ નંગટામેટા
  6. ૧ ચમચીલસણ ની ચટણી
  7. ૨ ચમચા તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પ્રથમ રવામાં દહીં ને મીઠું નાખીને પાંચ મિનિટ માટે રહેવા દો.

  2. 2

    ત્યાર બાદ ડુંગળી ટામેટા ને લસણ ની ચટણી રેડી કરી લો.

  3. 3

    ત્યાર બાદ ગેસ પર તવી રાખી ને રોટલા જેવું ખીરું પાથરી દો.

  4. 4

    ત્યાર બાદ તેના પર લસણ ની ચટણી તથા ટામેટા તથા ડુંગળી પાથરી દો.

  5. 5

    પાંચ મિનિટ બાદ ઉતારી લો.ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Geeta Solanki
Geeta Solanki @cook_20916507
પર
Junagadh

Similar Recipes