રાંધવાની સૂચનાઓ
- 1
બાઉલ માં રવો અને દહીં એડ કરી જરુર મુજબ પાણી બરાબર મીકસ કરી ૧૫- ૨૦ મિનિટ ઢાકી ને રાખી દો.
- 2
તેમાં નીમક, મરી અને સોડા નાંખી બરાબર મિક્ષ કરી લો.
- 3
તવા પર સહેજ તેલ નાંખી ખિરુ પાથરીને તેના પર કટ કરેલા ટામેટાં, ડુંગળી, કેપસીકમ પાથરી સ્વાદ મુજબ નીમક, લાલ મરચું પાઉડર છાંટીને ઢાંકણ ઢાંકી શેકી લો. તૈયાર છે કરીસપી રવાના ઉતપમ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજિટેબલ વફલ રવા સેન્ડવિચ (Vegetable Waffle Rava Sandwich Recipe In Gujarati)
#GA4 #Week3 Geeta Solanki -
રવા ના ઉતપમ
#goldenapron2 #વીક5#તમિલનાડુરવો ડાઈટ માટે ઘણો ઉપયોગી છે. ઘણા ડાઈટીશન પણ ડાઈટ માં રવા નો ઉપયોગ કરવા નું કરે છે. Harish Popat -
-
રવા ચીઝ ઉતપમ
#હેલ્થડેઆમ તો મારા બાળકો મને ઘણી વાર હેલ્પ કરેછે.પણ એકવાર એને ઉતપમ મારી પાસે થી સીખી લીઘા તા પછી તેની મેળે ઈનોવેટીવ કરી ને ચીઝ ઉતપમ બનાવયા.જે હેલ્થ મા ને ટેસ્ટ મા બેસ્ટ બનયા. Shital Bhanushali -
ઉતપમ ઢોકળા (Uttapam dhokla recipe in Gujarati)
#મોમ#goldenapron3#week16(onion)મારી મમ્મી અમારા માટે ઢોકળા બનાવતી. મે એમા કાઈક નવુ કી્એશન કરી મારા બાળકો માટે ઉતપમ ઢોકળા બનાવ્યા. તેમા ડુંગળી, ટમેટા, વટાણા ને ચીઝ નાખી ને ચટણી સાથે બહુ જ ટેસ્ટી બનયા. Shital Bhanushali -
-
-
-
-
-
-
રાઈસ ચીલા (Rice Chila Recipe In Gujarati)
#AA2#Amazing August#Jain recipe#SJR#cookpad gujaratiએઉ#cookpad india#Rice Chila#rice recipe Krishna Dholakia -
-
-
-
-
-
-
રવા કેક (Rava Cake recipe in Gujarati)
આજે આપણે બનાવીશું રવા કેક રવાને સુજી પણ કહેવાય છે એટલે કે સુજી રવા કેક. આ કેક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ કેક બધા ખૂબ જ આનંદ થી ખાય છે અને બાળકોની તો આ મનપસંદ વાનગી છે. તો ચલો આજ ની રેસીપી રવા કેક શરૂ કરીએ.#માઇઇબુક#સુપરસેફ3 Nayana Pandya -
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
- રવા ના ઉત્તપમ (rava na uttpam recipe in Gujarati)
- રસાવાળુ બટાકાનું શાક (Rasavala Potato Sabji Recipe In Gujarati)
- બટર પાઉંભાજી (Butter PauBhaaji Recipe in Gujarati)
- ઓટ્સ & રાઈસ કટલેસ (Oats & Rice Cutlet Recipe In Gujarati)
- પંજાબી સ્ટાઈલ મિક્સ વેજ સબ્જી (Punjabi style mix veg sabji recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13636070
ટિપ્પણીઓ