મોહનથાળ(Mohanthal Recipe In Gujarati)

Shrijal Baraiya
Shrijal Baraiya @shrijal
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપચણા નો લોટ
  2. 1 કપઘી
  3. 3/4 કપખાંડ
  4. 1/2 કપદુધ
  5. 1 ચમચીખસખસ
  6. 1 ચમચીપીસ્તા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણા ના લોટ મા 1/2 કપ ઘી અને દુધ મીક્સ કરી મોણ ની જેમ લોટ મા બરાબર મીક્સ કરી ધાબો આપો અને 1/2 કલાક ઢાંકી ને રાખી દો

  2. 2

    હવે તેને ચારણી મા ચાળી લો

  3. 3

    હવે ઘી ગરમ કરી ધીમા ગેસ પર બા્ઉન થાય ત્યા સુધી શેકો

  4. 4

    હવે તેમા 4/5 ચમચી દુધ નાખી હલાવી ગેસ બંધ કરી દો

  5. 5

    હવે ચાસણી માટે ખાંડ ડુબે એટલુ પાણી નાખી ગરમ કરવા મુકો અને એક તાર ની ચાસણી લો અને શેકેલા લોટ મા મીક્સ કરો અને બરાબર હલાવી લો

  6. 6

    થોડુ ઠંડુ થાય એટલે એક ડીશ મા સેટ કરવા મુકી દો અને ઉપર ખસખસ અને પીસ્તા નાખી દો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shrijal Baraiya
પર

ટિપ્પણીઓ (18)

NIRAV CHOTALIA
NIRAV CHOTALIA @NiravChotalia007
Looks Amazing ❤🌹🌺🌼🍒💐🌱🌸🍏💎🏆☺🤗

Similar Recipes