પનીર ટીક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)

Payal Rughani Mansata @cook_26334277
પનીર ટીક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
1 ટેબલ ચમચી તેલ માં મોટા સમારેલાં ડુંગળી અને ટામેટાં સાંતળી ઠંડા થવા દહીં તેની મિક્સર માં ગ્રેવી કરવી.
- 2
એક પેન માં તેલ ગરમ મૂકી તેમાં જીણી સમારેલી ડુંગળી સાંતળી તેમાં નમક, મરચું, હળદર,ગરમ મસાલો, પનીર ટીકકા મસાલો ઉમેરી ધીમા તાપે થવા દેવું ત્યાર બાદ તેમાં ગ્રેવી નાખવી અને 15 મિનિટ માટે ધીમા તાપે થવા દેવું
- 3
થોડું એક વાટકા માં કાઢી તેમાં દહીં ઉમેરી તેમાં પનીર ના ટુકડા ઉમેરવા અને મોટી સમારેલી ડુંગળી અને કેપ્સિકમ ઉમેરવા..એને એક પેન માં એક ચમચી તેલ મૂકી બરાબર હલાવવું અને ધીમા તાપે થવા દહીં ત્યાર બાદ તેને આપણી મુખ્ય ગ્રેવી માં એડ કરવું.
- 4
તૈયાર છે આપણું પનીર ટીક્કા મસાલા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પનીર ટીક્કા મસાલા (Paneer Tikka Masala Recipe in Gujarati)
પનીર ને દહીં, મસાલા સાથે મેરીનેટ કરી પછી થોડા તેલમાં તળીને પનીર ટીક્કા બને છે. જે એમ જ સ્ટાર્ટર તરીકે પણ બહુ જ યમી લાગે છે. આ પનીર ટીક્કા ની ગ્રેવીમાં પંજાબી સબ્જી પણ બને છે. જે અહીં બનાવી છે. સ્વાદમાં પરફેક્ટ રેસ્ટોરન્ટ સ્ટાઇલ બની છે. તમે પણ ટ્રાય કરજો.....👍#trend3#week3#paneertikkamasala Palak Sheth -
-
પનીર ટીક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#AM3ઉનાળામાં સામાન્ય રીતે જમવાનું મન જ નથી થતું હોતું. ફકત ઠંડા પાણી અને કોલ્ડી્કસ જ ભાવે યા તો સાથે કોઈ સ્વીટ હોય તો જમવાનું ભાવે. પણ આજે હું અહીં એક પનીર નુ મસાલેદાર ચટપટુ શાક બનાવી રહી છું જેને રોટલી કે પરોઠા સાથે સર્વ કરી શકાય છે બીજી એકપણ વસ્તુ ના હોય તો પણ ચાલે.સામાન્ય રીતે હું પનીર ટીક્કામા પનીર,કેપ્સીકમ,ડુંગળી કાચા નાખી ને ગે્વી માં કૂક કરુ છુ પણ આજે મેં પનીર,કેપ્સીકમ,ડુંગળી ને મેરીનેટ કરીને ગે્વી માં એડ કયાૅ છે. જેના લીધે પનીર ફીક્કું નથી લાગતું અને આ રીતે બનાવી તો શાક એકદમ ફલ્વેરફૂલ લાગે છે. Chhatbarshweta -
-
-
-
પનીર ટીકા મસાલા(Paneer Tikka Masala Recipe in Gujarati)
#Trend3#week3# special recip my bhabhi Crc Lakhabaval -
-
પનીર ટીક્કા મસાલા(Paneer tikka masala recipe in Gujarati)
પનીરની પંજાબી ગ્રેવી વાળી સબ્જી બધાને ખૂબ જ ભાવે અને રેસ્ટોરન્ટમાં પણ આજ સબ્જી વધારે ખવાતી હોય છે અને પનીર પાવર પ્રોટીન હોવાથી દરેકે કરવું જોઈએ તેથી અમારા ઘરમાં પણ વારંવાર બને છે ટેસ્ટી અને હેલ્ધી પણ છે#MW2#પનીર ની સબ્જી Rajni Sanghavi -
-
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#GA4 #Week6 #PANEER #BUTTER Madhavi Cholera -
-
-
-
-
પનીર ટીકા મસાલા(Paneer Tikka Masala Recipe in Gujarati)
#trend3#WEEK3 #POST1 આજે બધા નું ફેવરીટ પનીર ટીકા મસાલા બનાવ્યા છે... Mrs Viraj Prashant Vasavada -
-
-
-
-
પનીર ટીક્કા (Paneer Tikka Recipe In Gujarati)
#MRC માટે ખાસ બનાવી.. એમ પણ વરસાદની સીઝનમાં આવું બધું ખાવાની બહુ ઈચ્છા થાય. Dr. Pushpa Dixit -
પનીર ટીક્કા ફ્રેન્કી (Paneer Tikka Frankie Recipe In Gujarati)
ફ્રેન્ડ્સ ફ્રેન્કી તો બનતી હોય છે પણ અહીં મેરીનેટ કરેલા પનીર અને વેજિટેબલ્સ માંથી બનાવેલી છે જે ખૂબ જ ટેસ્ટી છે#KS6 Nidhi Jay Vinda -
-
પનીર ટીકા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
પંજાબી સબ્જી મારા કિડ્સ ને ખૂબ પસંદ છે જેની રેસિપિ હુ આજે શેર કરીસ ..#trend Madhavi Cholera -
પનીર ટીકા મસાલા (Paneer tikka masala Recipe In Gujarati)
#GA4#Week6#પનીર ટીકા મસાલા (panner tikka masala) Mansi Patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13847778
ટિપ્પણીઓ