રાંધવાની સૂચનાઓ
- 1
પનીર ના પીસ કરી એમાં દહીં ચણાનો લોટ લસણની પેસ્ટ ધાણાજીરુ લાલ મરચું નમક અને લીંબુનો રસ અને ગરમ મસાલો ઉમેરી અને બરાબર મિક્સ કરી લો અને એક કલાક માટે ઢાંકી અને ફ્રિજમાં રાખી દો
- 2
હવે એક નોનસ્ટિક પેનમાં એક ચમચી તેલ નાખી અને મેરીનેટ કરેલું પનીર તેમાં ધીમા ગેસ પર સાંતળી લો
- 3
હવે ડુંગળી ટામેટુ કેપ્સીકમ ઝીણું સમારી લો અને સ્વીટકોનઁ બાફી લો હવે તેમાં નમક અને મીક્સ હબઁ નાખી મીક્સ કરી લો
- 4
હવે પીઝા બેઝ ઉપર પીઝા સોસ લગાવો બધા વેજીટેબલ ચીઝ અને પનીર ના પીસ ઉપર મૂકો
- 5
હવે તેને પી્ હીટ ઓવન મા 6/7 મીનીટ બેક કરો તૈયાર છે પનીર ટીક્કી પીઝા ઉપર મીક્સ હબઁ નાખી સવઁ કરો
Top Search in
Similar Recipes
-
પીઝા(નો ઓવન-નો યીસ્ટ)(Pizza Recipe In Gujarati)
#noovenbakingશેફ નેહા એ બનાવેલા નો ઓવન, નો યીસ્ટ ઇન્સ્ટન્ટ પિઝા મેં પણ બનાવ્યા મે તેમા પનીર અને કોનઁ પણ ઉમેર્યા ,ઘઉં ના લોટ થી બનેલા આ પિઝા ખરેખર બહુ સ્વાદિષ્ટ બન્યા છે. Shrijal Baraiya -
પનીર ટીક્કા ભાખરી પીઝા (Paneer Tikka Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#week13Bhakhri Pizza Colours of Food by Heena Nayak -
-
વેજ પીઝા (Veg. Pizza Recipe In Gujarati)
#WDતન્વીબેન વખારિયા તમે મારા કુકપેડના સ્પેશ્યલ વુમન છો કેમ કે Cookpad app ના જોઇન્ટ તમારે લીધે શકય થયું છે જ્યાં પણ અટકી ત્યાં તમે મને હેલ્પ કરી છે Thank you હું તમારી રેસિપી લઈને પીઝા બનાવી તમને ડેલિકેટ કરૂ છું મે મકાઈ ની જગ્યાએ પનીર યુઝ કરીયુ છે મસ્ત મજા આવી !!😍👌 Bhavana Shah -
-
પનીર ટીક્કા પીઝા (ચીઝ વગર)(Paneer Tikka pizza without cheese Recipe in Gujarati)
#મોમ#goldenapron3#week16#punjabi#onion#breadમારો દિકરો બહુ દિવસ થી પીઝા યાદ કરતો હતો એટલે સ્પેશિઅલ એના માટે બનાવી દીધા.આપણે ખાસ કરી ને પીઝા નું નામ લઈએ તો પહેલા ચીઝ જ યાદ આવે પણ આ પીઝા મે ચીઝ વગર જ બનાવ્યા છે.અને તો પણ બહાર જેવા જ ક્રીમી ચીઝી બન્યા વગર ચીઝે અને મેઓનીઝે. તમે ખાશો તો ખબર પણ નહીં પડે કે ચીઝ વગર બનાવ્યા છે. અને હા બધુ જ હોમમેડ છે પીઝા બેઝ પણ. Sachi Sanket Naik -
-
-
પનીર પીઝા (Paneer Pizza Recipe In Gujarati)
#KSJ2#week2આ રેસિપી ખૂબ જ યમી અને ટેસ્ટી બને છે. બાળકોને પણ ખૂબ જ ગમે છે.PRIYANKA DHALANI
-
પનીર ટીક્કા (Panee Tikka Recipe In Gujarati)
#WD આ મારી આજ ની રેશીપી હું મારી ખૂબ મદદ કરનાર મને cookpad મા ભાગ લેવા પ્રોત્સાહન આપનાર મારી પ્રિય sachi sanket nike ને ડેલીકેટ કરું છું.... Manisha Desai -
-
-
-
પનીર ટિક્કા (Paneer Tikka Recipe In Gujarati)
Khyati Trivediએક ખૂબ પ્રખ્યાત ને બધા ને ગમતું સ્ટાતર Khyati Trivedi -
-
-
-
પીઝા પરાઠા (Pizza Paratha Recipe In Gujarati)
#Am4#cookpadindia#healthyhomemadefoodઆ રેસીપી માટે મને મારા બાળકો એ પ્રેરીત કરી છે. તેમને ટેસ્ટી પણ સાથે સાથે ઘરે બનેલુ હેલ્થી ફૂડ બનાવવા હુ નવા નવા અખતરા કરતી રહુ છું. તેથી મે પીઝા નુ હેલ્થ વૅઝન બનાવ્યુ, જે ઘંઉ ના લોટ માંથી બને છે અને ટેસ્ટી પણ એટલું જ છે. Rachana Gohil -
કોનૅ પીઝા (Corn Pizza Recipe In Gujarati)
#ઈટાલીયનપીઝા નાં રોટલા થોડા દિવસ પહેલા જ બનાવી ને રાખ્યાં હતાં તો પીઝા બનાવવા ખુબ જ સરળ થઈ ગયા..બસ કેપ્સીકમ, ડુંગળી અને મકાઈ ના દાણા તૈયાર કરી લીધાં.. બહાર તો આ સમયે ખાવાં જવાનું શક્ય જ નથી.. તો બહાર જેવા જ પીઝા ઘરે ઓવન વિના જ બની જાય છે.. Sunita Vaghela -
-
-
-
-
વેજીટેબલ પીઝા (Vegetable Pizza Recipe In Gujarati)
#ATW3#Week3#TheChefStory#italiyan Vandna bosamiya -
પનીર ટિક્કા (paneer tikka recipe in gujarati)
#ફટાફટપનીર ટિક્કા જલ્દી થી બની જતું હેલથી ફૂડ છે જે સ્વાદ માં ખૂબ ટેસ્ટી હોય છે મિંટી ચટણી સાથે સર્વ કરવું. Neeti Patel -
-
પીઝા (Pizza recipe in Gujarati)
#trendઆ પીઝા મા બધા શાક, પનીર ઉમેરાય છે. મોઝરેલા ચીઝ, પીઝા સોસ સાથે પીઝા સરસ લાગે છે. Mrs Viraj Prashant Vasavada -
પનીર ટીક્કા વિથ ગ્રીન ચટણી(Paneer Tikka Green Chutney Recipe in Gujarati)
પનીર પાવર પ્રોટીન હોવાથી દરેક વ્યક્તિએ ભોજનમાં સામેલ કરવું જોઇએ અને શરીરને પૂરતું પ્રોટીન મળી રહે તે માટે વધારે ઉપયોગ કરવો જોઈએ.#GA4#Week13 Rajni Sanghavi -
પનીર ટીક્કા મસાલા(Paneer tikka masala recipe in Gujarati)
પનીરની પંજાબી ગ્રેવી વાળી સબ્જી બધાને ખૂબ જ ભાવે અને રેસ્ટોરન્ટમાં પણ આજ સબ્જી વધારે ખવાતી હોય છે અને પનીર પાવર પ્રોટીન હોવાથી દરેકે કરવું જોઈએ તેથી અમારા ઘરમાં પણ વારંવાર બને છે ટેસ્ટી અને હેલ્ધી પણ છે#MW2#પનીર ની સબ્જી Rajni Sanghavi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13749676
ટિપ્પણીઓ (14)