પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)

Madhavi Cholera
Madhavi Cholera @Mhc_290185

પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 200 ગ્રામ પનીર
  2. 4ટામેટાં
  3. 4ડુંગળી
  4. 1 ચમચી આદુ મરચાં લસણ ની પેસ્ટ
  5. 1કેપ્સિકમ
  6. સ્વાદ મુજબનમક
  7. 2 ચમચી પંજાબી મસાલો
  8. જરુર મુજબ બટર
  9. 1 ચમચી મરચું પાઉડર
  10. જરૂર મુજબ કોથમીર ચીઝ ગાર્નિશ માટે

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ડુંગળી ટામેટાં ને સમારી મીક્ષર મા તેની ગ્રેવી બનાવો અને આદુ મરચું લસણ ની પેસ્ટ કરિ તેમા મિક્ષ કરો.

  2. 2

    કેપ્સિકમ અને પનીર ના ટુકડા કરો.

  3. 3

    પંજાબી મસાલો પાણી મા મિક્ષ કરી રાખી દો. બટર ગરમ મૂકી ગ્રેવી ને સાંતડી લો. પછી તેમા મસાલા ને મિક્ષ કરી દો.નમક મરચું પાઉડર એડ કરવુ.

  4. 4

    ગ્રેવી ને ઉક્ડવા દો.ત્યાર બાદ પનીર, કેપ્સીકમ ના ટુકડા ઉમેરી દો.

  5. 5

    ઉપર થી ચીઝ ને કોથમીર નાખી સજાવો. નાન સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Madhavi Cholera
Madhavi Cholera @Mhc_290185
પર

Similar Recipes