પનીર ટીક્કા મસાલા(Paneer tikka masala recipe in Gujarati)

Rajni Sanghavi @cook_15778589
પનીર ટીક્કા મસાલા(Paneer tikka masala recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પનીર ના પીસ કરી લો દહીંમા નમક લાલ મરચું પાઉડર ધાણાજીરું પાઉડર હળદર એક ચમચી ચણાનો લોટ નાખી હલાવી લો પછી પનીરના પીસ નાખી મેરીનેટ કરો.
- 2
કેપ્સિકમ ડુંગળી ટામેટા અને સમારી લો કડાઈમાં બે ચમચી તેલ મૂકી આદુ-લસણની પેસ્ટ ડુંગળી કાજૂને સાંતળો. પછી ટામેટા નાખીને સાંતળો.
- 3
બધું સંતળાઈજાય પછી તેમાં મરચું નમક હળદર નાખી ઠરવા દો. ઠરી જાય પછી મિક્સરમાં ગ્રેવી બનાવી લો કડાઈમાં બે ચમચી તેલ મૂકી તેમાં કેપ્સિકમ ડુંગળી સાંતળો. મેરીનેટ પનીરને તવીમા શેકી લો.
- 4
કેપ્સીકમ સંભળાઈ જાય પછી કરેલી ગ્રેવી ને નાખી તેલ છૂટું પડે ત્યાં સુધી શેકો પછી તેમાં હળદર નમક મરચું ધાણાજીરું પાઉડર કિચન કિંગ મસાલો કસૂરી મેથી નાંખી સાંતળો. પછી તેમાં શેકેલા પનીર ના પીસ ઉમેરો.
- 5
ધીરે-ધીરે હલાવી બધું મિક્સ કરી રેડી કરો તેને ગરમ ગરમ નાં સાથે સર્વ કરો તે ખૂબ જ ટેસ્ટી લાગે છે.
Similar Recipes
-
પનીર ટીક્કા વિથ ગ્રીન ચટણી(Paneer Tikka Green Chutney Recipe in Gujarati)
પનીર પાવર પ્રોટીન હોવાથી દરેક વ્યક્તિએ ભોજનમાં સામેલ કરવું જોઇએ અને શરીરને પૂરતું પ્રોટીન મળી રહે તે માટે વધારે ઉપયોગ કરવો જોઈએ.#GA4#Week13 Rajni Sanghavi -
પનીર ભુરજી( Paneer bhurji recipe in Gujarati
પનીરની સબ્જી બધાને ખૂબ ભાવતી હોય છે એમાં પણ ગ્રેવી કરીને બનાવીએ તો વધુ સ્વાદિષ્ટ લાગે છે સાથે સ્ટફ કુલચા બહુ સરસ લાગે છે#trend Rajni Sanghavi -
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#trend3#week3પનીર ટિક્કા બે રીત થી સર્વે થતાં હોય છે એક તો સ્ટાર્ટર માં લઇ શકાય છે અને બીજા ગ્રેવી વાળા જે પરાઠા અને નાન જોડે સર્વે થતાં હોય છે.આજે મે તંદૂરી ઈફ્ફેક્ટ થી પનીર ટિક્કા મસાલા સબ્જી બનાવી છે. Namrata sumit -
બટર પનીર મસાલા (Butter Paneer Masala Recipe In Gujarati)
મેં સંગીતાજીના zoom live ક્લાસમાં રેડ ગ્રેવી શીખી તેમાંથી બટર પનીર મસાલા સબ્જી બનાવી તો આજે હું તમારી સાથે રેડ ગ્રેવી ને બટર પનીર મસાલા ની રેસીપી શેર કરીશ Nisha -
કાજુ પનીર મસાલા(Kaju Paneer Masala Recipe in Gujarati)
#MW2#Punjabiપંજાબી શાક હવે એકદમ બહાર જેવું જ થશે.. માટે તમે પણ આ રેસીપી ઘરે જરૂર બનાવો.. Uma Buch -
પનીર ભુરજી(Paneer bhurji recipe in Gujarati)
#trend1#week1#post1 પનીર ભુર્જી એક પંજાબી સબ્જી છે.મારા બાળકો ની મનપસંદ સબ્જી છે.હું આ સબ્જી વારંવાર બનાવું છું.આ સબ્જી ને પરાઠા, નાન, બટર રોટી સાથે પીરસી શકાય છે.આ સબ્જી માં પનીર હોવાથી બહુ હેલ્ધી સબ્જી છે.અને મે પનીર પણ ઘરે જ બનાવ્યું છે.ઘરે બનાવેલા પનીર થી સબ્જી બહુજ સરસ બને છે. Hetal Panchal -
પનીર ટીકા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
પનીર માં ખૂબ પ્રોટીન હોય છે. અમારા ઘર માં પનીર બધાંને ખૂબ ભાવે છે.જે ખૂબ હેલ્ધી હોય અમારા ઘર માં વારંવાર પનીર ની રેસિપી બનતી જ રહે છે . #trend3 Jayshree Chotalia -
પનીર ટીક્કા મસાલા (Paneer Tikka Masala Recipe in Gujarati)
પનીર ને દહીં, મસાલા સાથે મેરીનેટ કરી પછી થોડા તેલમાં તળીને પનીર ટીક્કા બને છે. જે એમ જ સ્ટાર્ટર તરીકે પણ બહુ જ યમી લાગે છે. આ પનીર ટીક્કા ની ગ્રેવીમાં પંજાબી સબ્જી પણ બને છે. જે અહીં બનાવી છે. સ્વાદમાં પરફેક્ટ રેસ્ટોરન્ટ સ્ટાઇલ બની છે. તમે પણ ટ્રાય કરજો.....👍#trend3#week3#paneertikkamasala Palak Sheth -
-
પાલક પનીર(Palak Paneer Recipe in Gujarati)
#MW2 પાલક પનીર એક પંજાબી સબ્જી છે જે બધાને ખૂબ જ ભાવે છે શિયાળામાં પાલકની ભાજી ખુબ જ સરસ મળે મેં તેને વાપરી ને એક પંજાબી પાલક પનીર સબ્જી બનાવી છે Arti Desai -
પનીર ટીકકા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
આ એક પંજાબી વાનગી છે.જે પનીર થી બને છે.પંજાબી વાનગીમાં ગ્રેવી ખાસ હોય છે.પંજાબી વાનગીઓમાં ગ્રેવી થીજ ટેસ્ટ સારો આવે છે. #trend3 Aarti Dattani -
શાહી પનીર મસાલા (Shahi paneer masala recipe in gujarati)
#નોર્થ#પંજાબશાહી પનીર સબ્જી પંજાબી સબ્જી છે. આ સબ્જી માં મે ટામેટા, ડુંગળી, લસણ ,આદુ, મરચા કાજુ , મગજતરી ના બી અને શેકેલા પનીર નો ઉપયોગ કર્યો છે. આ સબ્જી સ્વાદમાં ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ છે. Parul Patel -
પનીર પસંદા(paneer pasanda recipe in Gujarati)
#MW2#paneer sabji પસંદા એ એક પંજાબી ગ્રેવી વાળી સબ્જી છે જેમાં પનીર ને સેન્ડવિચ ની જેમ સ્ટફ કરી અને ગ્રીલ કરી સર્વે કરવાના હોય છે જ્યારે સ્મૂધી ક્રીમી ગ્રેવી માં ગ્રિલ પનીર નો ટેસ્ટ બહુ જ યમ્મી લાગે છે. Namrata sumit -
પનીર સબ્જી (paneer sabji recipe in gujarati)
#MW2 પનીર માં સારા પ્રમાણમાં પ્રોટીન હોય છે. Apeksha Parmar -
પનીર ટિક્કા મસાલા (Paneer tikka Masala Recipe in Gujarati)
#trend3 પનીર ટીકા મસાલા સૌથી વધારે લોકપ્રિય સૌથી પહેલી પંજાબી સબ્જી છે જે બધા જ નાના-મોટા બધાને જ ગમે છે. અને બનાવવામાં પણ ખૂબ જ સરળ છે. Nikita Dave -
-
કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe in Gujarati)
#MW2#cookpadmid_week_chellenge#શાક_અને_કરીશ_ચેલેન્જ#કાજુ_પનીર_મસાલા ( Kaju Paneer Masala Recipe in Gujarati )#restaurantstyle_recipe પંજાબી ફૂડ કોને ના ભાવે? નાના મોટા સૌનું ફેવરિટ ફૂડ એટલે પંજાબી ફૂડ. હું આજ તમારા માટે લાવી છું એકદમ ઢાબા સ્ટાઇલ પંજાબી સબ્જી "કાજુ પનીર મસાલા". કાજુમાંથી બનતી સબ્જી લાજવાબ જ હોય છે. આપણે લગ્ન પ્રસંગમાં જઈએ ત્યારે મેનુમાં એક પંજાબી શાક તો હોય જ અથવા તો રેસ્ટોરાંમાં જમવા જઈએ ત્યારે પણ એક તો પંજાબી શાક મગાવીએ જ. બધા પંજાબી શાકમાંથી વધારે કોઈ શાક ખાવાની મજા આવતી હોય તો તે છે પનીરનું શાક. આપણે બધા પંજાબી સબ્જી ઘરે બનાવતા જ હોઈએ છે. પણ તો પણ બધા ને રેસ્ટોરન્ટ ની પંજાબી સબ્જી બહુ ભાવે. જે ક્રિમી હોય છે .બધા એમજ કહે કે ઘરે રેસ્ટોરન્ટ જેવી સબ્જી ના બને. એટલે આજે હું "કાજુ પનીર મસાલા" રેસીપી લાવી છું. જો તમે આ રીતે આ સબ્જી બનાવશો તો રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ આવશે. ઘર ના બધા ને બહુ ભાવશે અને વખાણ તો કરશે જ. જે લોકો એમ કેહતા હોય કે રેસ્ટોરન્ટ જેવી ના બને એના તો મ્હોં બંધ થઇ જશે. હા પણ મારી બતાવેલી રીત અને માપ પ્રમાણે કરશો તો. આ એકદમ સરળ અને જલ્દી ફટાફટ બની જાય એવી રીત છે. તો આજે જ બનાવો કાજુ પનીર મસાલા રેસીપી અને કરી દો બધા ને ખુશ. Daxa Parmar -
પનીર ટિક્કા મસાલા(Paneer tikka Masala Recipe in Gujarati)
#trend2#week2પ્રોટીન થી ભરપૂર એવું પનીર એમાંથી હું હોટેલ સ્ટાઇલ પનીર ટિક્કા બનાવું છું. Dipika Ketan Mistri -
પનીર કેપ્સીકમ મસાલા (Paneer Capsicum Masala Recipe In Gujarati)
#GA4#Week1કીવર્ડ: પંજાબી.પંજાબી સબ્જી એટલે રિચ ક્રીમી ગ્રેવી અને પનીર😋 આજ ની મારી રેસિપી એકદમ સિમ્પલ છે અને આમાં તમે તમારા માં પસંદ શાકભાજી પણ નાખી શકો. Kunti Naik -
*પનીર તવા મસાલા*
પનીર હેલ્દી હોવાથી તેનો ઉપયોગ કરવો જ જોઇએ.તેનાથી પૂરતું પૃોટીન મળીરહે છે.#પંજાબી રેસિપિ# Rajni Sanghavi -
પનીર ટીકા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
આજે મૈં ડિનર માટે માં બનાવ્યું પનીર ટિક્કા મસાલા એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ.મારા કિડ્સ ને બહુ ભાવે છે.અને એકદમ સ્વાદિષ્ટ લાગે છે. #GA4 #Week1 Tejal Hiten Sheth -
ઢાબા સ્ટાઈલ છોલે (Dhaba Style Chhole Recipe In Gujarati)
છોલે પંજાબી વાનગી છે અને ઢાબા સ્ટાઇલ બનાવવા રેડ ગ્રેવી કરી છોલે બનાવાય છે ઢાબામાં ગ્રેવી રેડી રાખે છે તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે.#RC3 Rajni Sanghavi -
રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર ટિક્કા મસાલા
પનીર ટીકા મસાલા એક પંજાબી ડિશ છે જેને તમે નાન, રોટલી અને પરોઠા જોડે ખાઈ શકો છો#જુલાઈ#માઇઇબુક#સુપરશેફ1 Nayana Pandya -
-
-
-
પનીર ટીક્કા ડ્રાય (Paneer Tikka Dry Recipe In Gujarati)
#WCR#ચાઈનીઝ રેસીપી ચેલેન્જThis is indo-chinese recipe and famous in India.આજે મેં પનીર ટીક્કા ડ્રાય otg માં બનાવ્યા છે. Dr. Pushpa Dixit -
પનીર ટીક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
પનીર ટીકા પંજાબી વાનગી છે તેમાં પનીર અને કેપ્સીકમ, કાંદા, બેલ પેપર, ટોમેટો વેજ ને બેસન અને કોર્ન ફ્લોર દહીં અને મસાલા એડ કરી લીંબુનો રસ નાખી મેરીનેટ કરી તેને ઓવન કે નોનસ્ટિક પેન કે સ્ટીકમાં ભરાવી શેકાય બાદ ગ્રેવી મા એડ કરી વચ્ચે એક બાઉલ મા ગરમ કોલસા મૂકીઘી રેડી 1 મિનિટ Smoky ટચ આપી સર્વ કરવું Parul Patel -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2 ( વિન્ટર કિચન ચેલેન્જ)શિયાળામાં ખાસ વટાણા બહુ જ સરસ મળતા હોય છે તો આ વટાણા નો ઉપયોગ પનીર સાથે કર્યો છે તેથી બાળકોને ગ્રેવીવાળું શાક બહુ ભાવે છે અને ખૂબ જ ટેસ્ટી થાય છે અમારા ઘરમાં બધાને બહુ ભાવે છે તો ચાલો બનાવીએ મટર પનીર Ankita Solanki -
પનીર ટિક્કા મસાલા વીથ ગોલ્ડન ગ્રેવી (paneer Tikka Masala With Golden Gravy Recipe In Gujarati)
# ગોલ્ડન ગ્રેવી મા બનતી પંજાબી સબ્જી પનીર મસાલા પ્રોટીન રીચ રેસીપી છે. આ મસાલેદાર ,જયાકેદાર સબ્જી બનાવો અને નાન,પરાઠા સાથે લિજજત માણો Saroj Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14165932
ટિપ્પણીઓ (5)