ગ્રીન સલાડ (Green Salad Recipe In Gujarati)

Harsha Parekh
Harsha Parekh @cook_26359188
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ થી ૧૫ મિનિટ
૪ લોકો માટે
  1. 150 ગ્રામકોબી
  2. 1ગાજર
  3. 1દાડમ
  4. 2ટામેટા
  5. 1 ટુકડા લીંબુ
  6. જરૂર મુજબ ડેકોરેશન માટે કોથમીર

રાંધવાની સૂચનાઓ

૧૦ થી ૧૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધા શાકભાજી ધોઈને ઝીણા સુધારી લો

  2. 2

    હવે બધા શાકભાજીને સ્ટેપ બાય સ્ટેપ ગોઠવી લો અને લીંબુ ના પીસ ટામેટાની છાલ ગુલાબ બનાવી સાઈડમાં કોથમીર ગોઠવી ડેકોરેશન કરી લો ઉપર તમારા મનગમતા મસાલા છાટી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Harsha Parekh
Harsha Parekh @cook_26359188
પર

Similar Recipes