સલાડ (Salad Recipe in Gujarati)

Deepa Agnani
Deepa Agnani @deepa5544

સલાડ (Salad Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
૪ વ્યક્તિ માટે
  1. 1વાટકો બાફેલા કાળા ચણ
  2. 4 ચમચીસમારેલી ડુંગળી
  3. ૩ ચમચીસમારેલા ટામેટા
  4. ૩ ચમચીસમારેલી
  5. 2 ચમચીસમારેલી ગાજર
  6. 2 ચમચીસમારેલી કોબી
  7. 2 ચમચીઝીણી સમારેલી
  8. 2 ચમચીપાલક લઈને બેથી ત્રણ ચમચી પાણી નાખીને મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને પ્યૂરી તૈયાર કરવી
  9. 1 ચમચીમીઠું એક ચમચી શેકેલું જીરું એક ચમચી ચાટ મસાલો 1/2ચમચી સંચળ અને એક લીંબુ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં બાફેલા ચણા લઈ ને બધા સમારેલા શાક એમાં નાખવા અને બધો કોરો મસાલો એડ કરી અને બરાબર મિક્સ કરવું

  2. 2

    બરોબર મિક્સ થઇ જાણે તો એમાં એક લીંબુ નીચું એનો રસ અને જે આપણે પાલકની પ્યુરી બનાવી તી એ નાખીને ફરીથી બરાબર મિક્ષ કરો હવે સર્વિંગ બાઉલમાં કાઢીને ઉપરથી ઉતરી નાખવી થઈ ગયું ને સરસ મજાનું તમારું સલાડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepa Agnani
Deepa Agnani @deepa5544
પર

Similar Recipes