કિંનવા સલાડ (Quinoa Salad Recipe In Gujarati)

Hetal Prajapati
Hetal Prajapati @cook_230981

કિંનવા સલાડ (Quinoa Salad Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
1 માટે
  1. 1 વાડકીબાફેલા કિનવા (Quinoa)
  2. 1/4 કપબાફેલી મકાઈના દાણા
  3. 2 ચમચીબાફેલી પાલક
  4. 1/2 કપલાલ પીળા લીલા કેપ્સિકમ
  5. 1 ચમચીઓલીવ ઓઇલ
  6. સ્વાદ અનુસારમીઠું
  7. 1/2 ચમચીમરી પાઉડર
  8. 1/4 ચમચીચીલી ફ્લેક્સ
  9. 1/4 ચમચીજીરુ પાઉડર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક બાઉલમાં ઓલીવ ઓઇલ લઇ ને તેમાં મીઠું મરી પાઉડર ચીલી ફ્લેક્સ અને જીરૂં પાઉડર મિક્સ કરી લો.

  2. 2

    કિનવા, લાલ- પીળા -લીલા કેપ્સિકમ, બાફેલી પાલક, બાફેલા મકાઈના દાણા સાથે મિક્સ કરી લો. તૈયાર છે હેલ્ધી સલાડ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Prajapati
Hetal Prajapati @cook_230981
પર

ટિપ્પણીઓ (4)

Similar Recipes