ઇટાલિયન પીઝા (Italian Pizza Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પીઝાના રોટલા ને બંને બાજુ શેકી લો પછી પીઝાના રોટલા પર પીઝા સોસ લગાવી દો
- 2
તેના પર થોડી મકાઈ કેપ્સિકમ ડુંગળી અને ટામેટા થોડા થોડા ભભરાવી દો
- 3
પછી એના પર ડબલ લેયર ચીઝ છીણી દો હવે તેના પર થોડા થોડા ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ ભભરાવી દો તમારો ઇટાલિયન પીઝા રેડી છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઇટાલિયન કોર્ન ચીઝ પીઝા (Italian Corn Cheese Pizza Recipe In Gujarati)
#GA4#Week5#italian Vandna bosamiya -
-
-
જૈન ઇટાલિયન પીઝા (Jain Italian Pizza Recipe In Gujarati)
#trend#week1પીઝા તો ઘણી પ્રકારના બનાવી શકાય પણ જૈન ઇટાલિયન પીઝા મારા ફેવરિટ છે તેથી મેં આ રેસિપી અહીં મૂકી છે તમે લોકો પણ ઘરે બનાવી જૈન ઇટાલિયન પીઝા ની મજા માણો Amita Shah -
-
-
-
-
ઇટાલિયન પીઝા(Italian pizza recipe in gujarati)
#GA4#Week10#cheeseઆ પિઝા મે ઘરે બનાવ્યા છે... એકદમ બહાર જેવા જ ટેસ્ટ માં લાગે છે... Janvi Thakkar -
-
-
-
-
-
-
પીઝા(Pizza recipe in Gujarati)
#GA4#week12#mayonnaiseપીઝા એ દરેક ધરમા બનતી રેસીપી છે દરેક નાં ધર માં અલગ અલગ રીતે પીઝા બનાવવા માં આવે છે મેં માયોનીઝ તથા વેજીટેબલ્સ લઈ ને બનાવ્યા છે Sonal Shah -
-
-
-
ઈટાલીયન પીઝા (Italian Pizza Recipe In Gujarati)
#GA4#Week22#pizzaપીઝા એ આજની યુવાપેઢી અને બાળકોને ખૂબજ ભાવે છે.તો હું અહીં ઓવન અને યીસ્ટ વગર પણ ટેસ્ટી અને કેફે સ્ટાઈલ પીઝા ઘરે બનાવી શકાય તેવી રેસીપી શેર કરુ છું. Dimple prajapati -
-
-
-
-
ચીઝ બર્સ્ટ પીઝા (Cheese Brust Pizza Recipe In Gujarati)
#GA4#Week5#Italian પીઝા એ ઈટાલી ની પ્રખ્યાત ડીશ છે. અને આપણા દેશમાં પણ ખુબ જ ખવાય છે. નાના મોટા સૌને ખૂબ જ ભાવે છે. અને આ ચીઝ બર્સ્ટ પીઝા તો બાળકો ની સૌથી પહેલી પસંદ બની ગઈ છે. payal Prajapati patel -
-
ચીઝી મેક્રોની ઈન વ્હાઈટ સોસ (Cheesy Macaroni in White Sauce Recipe in Gujarati)
#GA4#italian#Week5 Sachi Sanket Naik -
પાપડી પીઝા (Papdi Pizza Recipe In Gujarati)
#PS પીઝા નામ સાંભળતા જ મોંમાં પાણી આવે છે.એમાં પણ બાળકો માટે તો એની ટાઈમ ફેવરિટ.આ પીઝા બાઇટિંગ સાઇઝ હોવાથી સ્ટાર્ટર મા પણ સર્વ થઈ શકે છે.જો પૂરી તૈયાર હોય તો ઝડપ થી બની જાય છે. Vaishali Vora -
ભાખરી પીઝા (Bhakhari Pizza Recipe in Gujarati)
#EB#week13#thim13આજે મેં ભાખરી પીઝા બનાવ્યા છે અમને તો બહુ ભાવિયાં છે તો સેર કરું છું.... Pina Mandaliya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13859316
ટિપ્પણીઓ