રશિયન સલાડ (Russian Salad Recipe in Gujarati)

Nilam Chotaliya @cook_18881146
રશિયન સલાડ (Russian Salad Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગાજર, વટાણા, અને મેક્રોની પાસ્તા ને તપેલી માં પાણી ગરમ કરી અધકચરા બાફી લેવા.
- 2
ત્યારબાદ સફરજન, કાકડી, કેપ્સિકમ, ડુંગળી ને ઝીણા સમારી લેવા.
- 3
એક વાસણ માં ફ્રેશ મલાઈ, મેયોનીઝ લઇ એમાં મરી પાઉડર, મીઠું, બૂરું ખાંડ, ચીઝ નાખી સરખું મિક્સ કરી તેમાં બધા જ વેજીટેબલ અને ફ્રૂટ્સ નાખી બરાબર મિક્સ કરી લેવું.
- 4
બધું સારી રીતે મિક્સ કરી ઠંડુ કરી સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
રશિયન સલાડ (Russian Salad Recipe In Gujarati)
#GA4#Week5#Salad આ સલાડ અમારા ઘરમાં બધા પસંદ કરે છે. ને વેજીટેબલ અને ફ્રૂટ થી ભરપૂર હોવાથી પ્રોટીન યુકત પણ છે. Niral Sindhavad -
-
-
રશિયન સલાડ (Russian Salad Recipe In Gujarati)
રશિયન સલાડ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ છે.બુફે જમણ મા હોય છે. મારી નજર એના પર હોય છે. #સાઇડ Mrs Viraj Prashant Vasavada -
રશીયન સલાડ સેન્ડવીચ (Russian Salad Sandwich Recipe in Gujarati)
#GA4#Week3#Sandwichચીઝ, ક્રીમ અને મેયોનીઝ આ બધી વસ્તુઓ બાળકોને ખૂબ પ્રિય હોય છે. એમાં પણ જો વેજીટેબલ સેન્ડવીચના સ્વરૂપે મળે તો હોંશે હોંશે ખાય છે. આ રીતે વેજીટેબલ પણ ખાઈ લેશે.આ સેન્ડવીચ બાળકોની મદદ લઈ સહેલાઈથી બનાવી શકાય છે. તો એમને પણ ગમશે કે એ લોકો પણ સેફ👩🍳 બની ગયા. Urmi Desai -
રશિયન સલાડ.(Russian Salad Recipe in Gujarati.)
#સાઈડ. આ સલાડ ફ્રુટ અને વેજીટેબલ ના કોમ્બિંનેસન થી ખુબજ ટેસ્ટી બને છે.અને ક્રિમી પણ એટલે કોઇ પણ લંચ ડિસ કે ડિનર સાથે અથવા તો ઍખલું સલાડ પણ ખુબજ ટેસ્ટી લાગે છે.અને ઝડપ થી બની જાય છે. Manisha Desai -
-
-
-
મેયો સલાડ (Mayo Salad Recipe In Gujarati)
#GA4 #Week5ગરમી ની મોસમ માં ઠંડુ સલાડ બહુ જ મસ્ત લાગે Smruti Shah -
-
મગ નું સલાડ અને બીટરૂટ જ્યુસ (Mag Nu Salad & Beetroot Juice Recipe In Gujarati)
#GA4#Week5 Darsh Desai -
રશિયન સલાડ (Russian Salad Recipe in Gujarati)
#RC2White 🤍 recipe!#cookpadindia#cookpadgujaratiરશિયન સલાડ એક ટ્રડીશનલ ડીશ છે જે ઘણા યુરોપિયન દેશોમાં પ્રખ્યાત છે. બનાવવામાં ખુબજ સરળ અને ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ છે. આ સલાડ ને તમે કોઈ પણ મેઈન ડીશ સાથે સર્વ કરી શકો. અથવા એકલું પણ ખાઈ શકો. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
-
-
-
ઇટાલિયન સલાડ (Italian Salad Recipe In Gujarati)
#સાઈડપાસ્તા ને આપણે રેડ કે સફેદ ગ્રેવી માં બાનવીયે છીએ. પણ પાસ્તા ને એક અલગ ટેસ્ટ આપ્યો છે.મેં અહીં સલાડ માં પાસ્તા નો ઉપયોગ કર્યો છે. તમે પણ આ સલાડ ને જરૂરથી બનવાજો. Kinjalkeyurshah -
રશિયન સલાડ (russian salad recipe in gujarati)
રશિયન સલાડ મારા હસબન્ડનું ફેવરિટ સલા ડ હું વીકમાં બેથી ત્રણવાર આ સલાડ બનાવું છું આ સલાડ ખૂબ જ હેલ્ધી હોય છે Payal Desai -
છોલે ચણા સલાડ (Chickpea salad Recipe In Gujarati)
#GA4#week6#chickpeaઆ સલાડ એકદમ હેલ્ધી અને પ્રોટીન વાળું છે ચણામાંથી આપણને સારું એવું પ્રોટીન મળે છે એની સાથે આપણે કોઈપણ ફ્રુટ અને વેજીટેબલ લઈ શકીએ છે મારી પાસે આ અવેલેબલ હતું Nipa Shah -
કોલસ્લો સલાડ (Coleslaw Salad Recipe In Gujarati)
#salad recipe#કવીક એન્ડ ઈજી રેસીપી#Testy and healthy Saroj Shah -
-
સ્વીટ એન્ડ ફ્રૂટ એન્ડ નટ્સ ક્રીમી સલાડ(Sweet And Fruit And Nuts Creamy Salad Recipe In Gujarati)
#GA4#Week5#SALAD#COOKPADGUJ#COOKPADINDIA સલાડ હંમેશા આરોગ્વર્ધક જ હોય છે, તેમાં મોટાભાગે કાચી જ સામગ્રી નો ઉપયોગ કરવામાં આવતો હોય છે આથી તેમાં રહેલા પોષક તત્વો પૂરતા પ્રમાણમાં મળી રહે છે. અહીં મેં ફ્રૂટ અને નટ નો ઉપયોગ કરી સલાડ તૈયાર કરેલ છે. Shweta Shah -
હેલ્ધી સલાડ (Healthy Salad Recipe In Gujarati)
#SPR#MBR4મુખ્ય ભોજનમાં જ્યારે સલાડ ન હોય ત્યારે ભોજન અધૂરું લાગે છે. તેથી તે સલાડ સાઈડ ડીશ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. સલાડ વિવિધ પ્રકારના હોય છે - જેમકે સ્પ્રાઉટ સલાડ, વેજીટેબલ સલાડ, ફ્રુટ સલાડ મેં અહીં ત્રણેય સલાડનું કોમ્બિનેશન કરી હેલ્ધી સલાડ બનાવ્યું છે. Ankita Tank Parmar -
સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
#NSD કોલ સ્લો સેન્ડવીચ બહુ ટેસ્ટી સેન્ડવીચ છે.આમાં વેજીટેબલ નુ પ્રમાણ વધારે હોવાથી આ સેન્ડવીચ હેલ્થી પણ છે અને મે આ સેન્ડવીચ માં બ્રાઉન બ્રેડ નો ઉપયોગ કર્યો છે.એટલે પચવામાં પણ સરળ બની રહે છે. Hetal Panchal -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13866854
ટિપ્પણીઓ