શેર કરો

ઘટકો

2કલાક
4જણ
  1. 1 કપમોરિયો
  2. 1/4 કપસાબુદાણા
  3. 1/4 ચમચીસોડા
  4. 1/2 ચમચીમીઠું
  5. 1 ચમચીતલ
  6. 2 ચમચીતેલ
  7. 3 વાટકીખાટી છાશ
  8. 1 વાટકીપાણી
  9. **વઘાર માટે
  10. 7-8લીમડો પાન
  11. 1લીલું મરચું
  12. 1/2 ચમચીતલ
  13. જરૂર પડતું તેલ

રાંધવાની સૂચનાઓ

2કલાક
  1. 1

    મિક્ષર જાર મા મોરિયા અને સાબૂદાણાવડા દરદરા પીસી લો.

  2. 2

    એને ખાટી છાશ થી પલાળી રાખી લો. એમાં તેલ, તલ,જરૂર પડે તો પાણી ઊમેરો. 1 કલાક બાજુ પર રાખી દો.

  3. 3

    કલાક પછી એમાં તેલ, તલ,મીઠું, સોડા ઊમેરો.

  4. 4

    ઢોકળાં ની ડીશ મા તેલ લગાવીને મિશ્રણ ને બરાબર ભરી લો. ગેસ પર ઢોકળીયા ને મૂકો

  5. 5

    15 મિનિટ પછી બહાર કાઢી તેને સાઇડ પર રાખી દો. એક વઘારિયા મા તેલ ગરમ કરી તેમાં તલ લીમડો, લીલું મરચું ઊમેરો અને એને ઢોકળા ઊપર પાથરી દો.

  6. 6

    ચપ્પુ ની મદદથી ચોરસ ટુકડા કરી ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mrs Viraj Prashant Vasavada
Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
પર
વડોદરા ગુજરાત
I m totally vivacious..good and creative cooking is the reflection of love and happiness towards our family...
વધુ વાંચો

Similar Recipes