રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા આપણે સુજી ને શેકી લેશું, લાઈટ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી આપણે શેકીશું, સુજી શેકાઈ જાય એટલે તેને એક પ્લેટમાં કાઢી લેશું.
- 2
હવે એક કડાઈમાં તેલ મૂકી તેમાં અડદની દાળ લાઈટ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી આપણે શેકીશું, ત્યારબાદ આપણે રાઈ, જીરુ ઉમેરીશું, ત્યારબાદ આપણે ડુંગળી, લીલા મરચાં અને ટામેટા ઉમેરી શું તેને બરાબર રીતે ચડવા દેશો.
- 3
ટામેટા, ડુંગળી ચડી જાય એટલે તેમાં આપણે સુજી નાખીશું, હવે તેમાં મસાલા કરીશું લાલ મરચું, હળદર અને મીઠું નાખી તેને બરાબર રીતે હલાવીશું, હવે તેમાં એક ચમચી ઘી ઉમેરી શું બધુ બરાબર રીતે મિક્સ કરી એક તપેલીમાં ગરમ પાણી કરી અને તેમાં ઉમેરીશું.
- 4
બધુ બરાબર રીતે મિક્સ થઈ જાય એટલે બે થી પાંચ મિનિટમાં ગેસ બંધ કરીશું.
- 5
સર્વિંગ પ્લેટમાં લઈ કોથમરી અને લીલા મરચાં થી ગાર્નીશ કરીશું, તો તૈયાર છે આપણો મસ્ત મજાનો એવો ઉપમા.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઉપમા (Upma Recipe In Gujarati)
#GA4 #Week5 સવારે નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન છે...ફટાફટ બની જતો નાસ્તો હેલ્ધી પણ છે rachna -
-
-
-
-
ઉપમા (Upma Recipe In Gujarati)
#GA4#Week5#ઉપમાસવારે નાસ્તામાં ઉપમા બધાના ઘરે થતો જ હોય છે તે એકદમ હેલ્ધી અને પચવામાં સરળ છે છતાં આ ઉપમા માં રતલામી સેવ ઝીણી સેવ તીખીબુંદી અને મસાલા શીંગ નાખી ને તેને હેવી બનાવી શકાય છે Jayshree Doshi -
-
-
-
-
-
-
-
-
-
ઉપમા ( Upma recipe in Gujarati
#GA4#Week7#Breakfast#Mypost 53આજ કાલ ઘણા પ્રકારની વર્મીશીલી મળતી હોય છે અહીં એ ઘઉંની શેકેલી વર્મીશીલી લીધેલી છે. એક હેલ્ધી બ્રેકફાસ્ટ અને ખૂબ જ ઝડપથી બની જાય તેવું છે. Hetal Chirag Buch -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13866964
ટિપ્પણીઓ (2)