મસાલા ફ્રાય કાજુ બદામ (Masala Fried Kaju Badam Recipe In Gujarati)

Kinjal Kukadia
Kinjal Kukadia @Kinjal_3010
Navsari
શેર કરો

ઘટકો

  1. 50 ગ્રામકાજુ ટુકડા
  2. 15બદામ
  3. 1/2 ચમચી સિંધવ મીઠું
  4. 1/2 ચમચી મરી પાઉડર
  5. 2 ચમચીદેશી ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    વઘારીયા માં 2 ચમચી ઘી મૂકી તેમાં કાજુ ને
    બદામ ને ધીમા તાપે ફ્રાય કરો બદામી કલર ના થાય એટલે ગેસ બંધ કરી દો.

  2. 2

    હવે તેને એક કટોરી માં કાઢી તેમાં 1/2ચમચી મીઠું અને 1/2ચમચી મરી પાઉડર નાખી મિક્સ કરી ડો.

  3. 3

    લો ત્યાર છે ફ્રાય કાજુ બદામ બાળકો ને આ રીતે આપશો તો જરૂર થી ભાવશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kinjal Kukadia
Kinjal Kukadia @Kinjal_3010
પર
Navsari
મને નવી રેસીપી શીખવી અને બનાવવી ખૂબ જ ગમે છે.
વધુ વાંચો

Similar Recipes