કાજુ બટર મસાલા (Kaju butter masala with salad Recipe In Gujarati)

Bindiya Nakhva
Bindiya Nakhva @cook_18125676

#GA4
# salad
# kaju curry masala

કાજુ બટર મસાલા (Kaju butter masala with salad Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#GA4
# salad
# kaju curry masala

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
4 લોકો
  1. 3 ટેબલ સ્પૂનઘી
  2. 2 નંગડુંગળી
  3. 3 નંગટામેટા
  4. 1 નંગલીલું મરચું
  5. 3 નંગસૂકા લાલ મરચા
  6. 2 નંગતજ
  7. 2 નંગલવિંગ
  8. 2 નંગઇલાયચી
  9. 5-6કળી લસણ
  10. 1 ટુકડોઆદુ
  11. 1 ટી સ્પૂનજીરા
  12. 11/2 કપકાજુ
  13. 1 ટેબલ સ્પૂનલાલ મરચુ પાઉડર
  14. 1 ટેબલ સ્પૂનધાણાજીરું
  15. 1 ટી સ્પૂનસૌંફ પાઉડર
  16. જરૂર મુજબ મીઠુ
  17. 200મીલી ગરમ પાણી
  18. 1 ટી સ્પૂનકસૂરી મેથી
  19. 1 ટી સ્પૂનગરમ મસાલા
  20. 1 ટેબલ સ્પૂનક્રીમ
  21. 1 ટેબલ સ્પૂનકોથમરી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    કડાઈ મા 1ટેબલ ચમચી ઘી ઉમેરી 1/2 કપ કાજુ નાખી ગોલ્ડન કલર ના થાય ત્યાં સુધી શેકવા. હવે સૂકા મરચા, 2 મધ્યમ સાઈઝ ની ડુંગળી સમારેલી, 3 નંગ ટામેટા સમારેલા, 5-6 કળી લસણ, 1 ટુકડો આદુ, નાખી ડુંગળી ને ટામેટા નરમ થાય ત્યાં સુધી પકાવો.

  2. 2

    હવે મિશ્રણ ઠંડુ થાય પછી મિક્સર જાર મા ક્રશ કરવું. 100 મીલી પાણી નાખી પાછુ ક્રશ કરવું.

  3. 3

    એક કડાઈ મા 1 ટેબલ ચમચી ઘી મૂકી 2 નંગ ઇલાયચી, 2 નંગ લવિંગ, 1 નંગ તજ, 1 ટી ચમચી જીરું મૂકી મિક્સ કરો.

  4. 4

    તેમાં 1 કપ કાજુ ગોલ્ડન કલર ના થાય ત્યાં સુઘી સેકવું. સેકાઈ જાય એટલે 1 ટેબલ ચમચી લાલ મરચું પાઉડર, 1 ટેબલ ચમચી ધાણાજીરું પાઉડર, 1ટેબલ ચમચી સૌંફ પાઉડર નાખી 1 મિનિટ માટે પકાવો.

  5. 5

    મસાલા મિક્સ થઈ જાય એટલે પીસેલી ગ્રેવી ઉમેરવી. સ્વાદ મુજબ મીઠુ ઉમેરી 7 મિનિટ માટે પકાવો. કસૂરી મેથી કોથમરી થઈ ગાર્નિશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bindiya Nakhva
Bindiya Nakhva @cook_18125676
પર

Similar Recipes