સામાની ખીચડી (Sama Khichdi Recipe In Gujarati)

Roshani patel @cook_24955002
સામાની ખીચડી (Sama Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સંબંધ ને પાણી થી બે વાર ધોઈ લેવો ત્યાર બાદ તેને 10 મીનીટ paladvo
- 2
ત્યારબાદ કુકર મા તેલ મૂકી તેમાં જીરું લીમડા નો વઘાર કરવો w
- 3
ત્યારબાદ તેમાં નમક હળદર. લીંબુ. સામો નાખી હલાવી લેવું ત્યારબાદ તેમાં બે કપ સામો હોઇ તો તેમાં 6 કપ પાણી નાખવું. ત્યારપછી કુકર બંધ કરી ચાર વ્હીસલ વગાડવી. તો ત્યાર છે સામા ની ખીચડી.
Similar Recipes
-
સામા ની ખીચડી (Sama Ni Khichadi Recipe In Gujarati)
આજે આપણે લઈને આવ્યા છીએ સામા ની ખીચડી જે આપણે ઉપવાસના દિવસોમાં ફરાળ તરીકે લઈ શકીએ છીએ Bhavna Vaghela -
સામા ની ફરાળી ખીચડી (Sama Farali Khichdi Recipe In Gujarati)
આજે રામનવમી નો ઉપવાસ છે તો મેં સામા ની ફરાળી ખીચડી બનાવી. Sonal Modha -
સામા ની ખીચડી(Sama khichdi Recipe in Gujarati)
#GA4#Week7ખીચડી કેટલા બધા પ્રકારની બનતી હોય છે અહીં મે સામા ની ફરાળી ખીચડી બનાવી છે ઉપવાસમાં એવી બેસ્ટ અને પચવામાં હલકી એવી સામા ની ખીચડી Kalyani Komal -
સામા ની ખીચડી (Sama Khichdi Recipe In Gujarati)
#MBR5#WEEK5 સામા ની ખીચડી(ફરાળી રેસિપી) Vaishali Vora -
ફરાળી સાબુદાણા ખીચડી (Sago Khichdi recipe in Gujarati)
#ઉપવાસઉપવાસમાં ખીચડી બનાવવામાં આવે છે જેમકે સીંગદાણા બટેટા અને સાબુદાણા બટેટાની ખીચડી. આ ફરાળી રેસીપીમાં મેં લાલ મરચું પાવડરનો ઉપયોગ કર્યો નથી. આ ખીચડીમાં ગ્રીન કલર લાવવા મેં કોથમીર અને આદુ-મરચાની પેસ્ટનો ઉપયોગ કર્યો છે. જેથી તે હરિયાળી ખીચડી લાગે છે. Kashmira Bhuva -
ફરાળી સામા ની ખીચડી(sama ni khichadi recipe in gujarati)
આજે મારા ઘર ના લોકો ને શનિવાર હોવાથી મે તેમના માટે સામા ની ખીચડી બનાવી. Vk Tanna -
-
#સામા ની ખીચડી
સામા ની ખીચડી ખાસ કરીને વ્રત માં ખવાય છે પચવા માં ખૂબ જ સારી અને સ્વાદ માં ખૂબ જ સરસ એવી આ ખીચડી વજન ઉતારવા માટે કેલેરી કોન્સિયસ લોકો પણ ખાય સકે Varsha Karia I M Crazy About Cooking -
દલિયા ખીચડી (Daliya Khichdi Recipe in Gujarati)
#સુપરશેફ4_પોસ્ટ_2#રાઈસ_અથવા_દાળની_રેસીપીસ#week4#goldenapproan3#quickhealthymeals આ દલીયા ખીચડી મા મે ઘઉં ના જીના ફાડા અને મગ ની મોગર દાળ નો ઉપયોગ કર્યો છે. જે ખાવI મા એકદુમ પૌષ્ટિક છે. મIરા નાના દિકરા ને આ ખીચડી ખુબ જ ભાવે છે. જો બાળકો બધા શાકભાજી ના ખાતા હોય તો આવી શાકભાજી ને ખીચડી મા એડ કરી ને નાખી ને બનાવિએ તો બાળકો હોશે હોશે ખાશે. મે આ ખીચડી મા ભરપુર માત્રા મા શાકભાજી એડ કર્યા છે. આ ખીચડી ખાવા મા જેટલી પૌષ્ટિક છે તેટલી જ પચવામા પણ એટલી જ હલકી છે. Daxa Parmar -
-
-
-
મોરૈયો (Moraiya Recipe In Gujarati)
#EB#week15મોરિયો વધુ ઉપવાસ મા ખવાય છે. પણ મોરિયો ના ગુણ ઘણા છે તો ઉપવાસ ના હોઈ તો પણ ખાઈ શકાય એટલે મરી રેસિપી શેર કરું છું જે ઘઉં ગ્લુટૈન ફ્રીડાયટ લેતા હોઈ તે પણ ખાઈ શકે. Hetal amit Sheth -
ખીચડી(Khichdi Recipe in Gujarati)
#GA4#week7#khichadiખીચડી તો બધા ના ઘર માં બનતી હોય છે પણ દ્વારકા ની ગૂગળી જ્ઞાતિ ની સ્પેશ્યલ છુટ્ટી ખીચડી અને ઓસામણ તમે ખાધા છે? નહિ ખાધા હોય, તો જોઈ લો રેસિપી😊 Megha Thaker -
મગની પીળી ખીચડી
#goldenapron2#week1#gujratગુજરાત મા ખીચડી બહુ ખવાઈ છે. 90 % લોકો રાત્રે ખીચડી જ ખાઈ છે. નાના બાળકો થી માંડી ને વડીલો પણ ખીચડી ખાઈ છે.lina vasant
-
સાબુદાણાની ખીચડી (Sabudana khichdi recipe in Gujarati)
સાબુદાણાની ખીચડી એક ખૂબ જ લોકપ્રિય વાનગી છે જે ઉપવાસ દરમિયાન અથવા તો નાસ્તા તરીકે બનાવવામાં આવે છે. સાબુદાણાની ખીચડી અલગ અલગ રીતે બનાવવામાં આવે છે પણ અહીંયા મેં ઉપવાસ દરમિયાન બનાવવામાં આવતી રીત થી બનાવી છે. spicequeen -
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#GA4#Week7#khichadi Priyanshi savani Savani Priyanshi -
-
ખીચડી ( Khichdi recipe in Gujarati
#GA4#Week7 ખીચડી +ટમેટો ખીચડી નું નામ સાંભળતા મારા બાળકો મોં મચકોંડતા પણ હવે આ ખીચડી હોંશે હોંશે ખાય છે હા હુ વાત કરુ છું દ્વારકા નાં ગુગળી બ્રાહ્મણ નાં ઘરે બનતી ખીચડી અને ઓસણ ની આ ખીચડી સામાન્ય કરતા થોડી તીખી અને છૂટી હોય છે તેમાં આદું મરચા અને ખડા મસાલા નો ભરપૂર ઉપયોગ થાય છે અને એવા જ મસાલા થિ ભરપૂર પાતળું ઓસણ જે રસમ જેવું દેખાય પણ સ્વાદ માં જુદું હોય છે હવે આ શુદ્ધ દેશી પૌષ્ટિક વાનગી કાઠીયાવાડી ઢાબા માં પણ જોવા મળે છે તો ચાલો માણીએ....🥗🍝 Hemali Rindani -
ખીચડી સેન્ડવીચ ઉત્તપમ(khichdi Sandwich Uttapam Recipe In Gujarati)
#GA4#week1ખીચડી પચવા મા સારી અને હેલ્ધી છે પણ બાળકો ને બહુ ઓછી ભાવે છે તો મે મગ ની દાળ અને ચોખા લઇ ને અંદર મસાલો ભરી ને ઉત્તપમ બનાવ્યા Shrijal Baraiya -
-
-
સાબુદાણા બટેટાની ખીચડી (Sabudana Bateta Khichdi Recipe In Gujarati)
#GA4#Week7#Khichadi# ફરાળ માટે સાબુદાણા બટેટાની ખીચડી મારી ફેવરીટ છે તમને પણ જરૂરથી ગમશે. Chetna Jodhani -
-
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
વ્રત માં ખાઈ શકાય અને અમારા ઘરમાં બનતી બધાં ને ખૂબ જ ભાવતી વાનગી છે.#GA4#Week7#ખીચડી Rajni Sanghavi -
-
ઘઉંના ફાડાની મસાલા ખીચડી (GhaunaFadanimasla Khichdi in Gujarati)
આપણે ખીચડી તો બનાવતા જોઈએ છે. આજે ફાડા ખીચડી બનાવીશું. કોઈ ચોખા ના ખાતા હોય, અને ડાયાબિટિશમાં આ ખીચડી ખાઈ શકાય છે.#GA4#Week7#ખીચડી Chhaya panchal -
-
દલીયા ખીચડી(Daliya khichdi recipe in Gujarati)
#GA4#Week7અહીંયા મેં ઘઉંના ફાડાની ખીચડી બનાવી છે એને દલિયા ખીચડી પણ કહેવામાં આવે છે. આ ખીચડી શરીર માટે ખૂબ જ પૌષ્ટિક છે અને વજન ઉતારવા માટે પણ આ ખીચડી ખાઈ શકાય છે જેને ડાયાબિટીસ ની તકલીફ હોય એ પણ આ ખીચડી ખાઈ શકે છે માટે આ ખીચડી ખૂબ જ હેલ્ધી છે. Ankita Solanki
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13873721
ટિપ્પણીઓ