પનીર શાવારમા(paneer shawarma Recipe in Gujarati)

Shah Prity Shah Prity @prity72cook_20902006
પનીર શાવારમા(paneer shawarma Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પનીર લો.બધા મસાલા તૈયાર કરો.
- 2
હવે મસાલા મિક્સ કરી પનીર ને કોટ કરી 10 મિનિટ મેરીનેટ થવા દો.
- 3
બંને લોટ ને બાઉલમાં લો.લોટ ની બધી સામગ્રી ઉમેરી કણક બાધી 10 મિનિટ સાઇડ પર મૂકો.
- 4
વેજીટેબલ તૈયાર કરો.પનીર ને બંને સાઇડ સહેજ તેલ મૂકી શેકી લો.
- 5
હવે વેજીટેબલ અને પનીર મિક્સ કરી ચોપ કરી લો.
- 6
હવે કણક માથી લૂઆ કરી મોટી રોટલી વણી શેકી લો.
- 7
હવે રોટલી ઉપર મેયોનીઝ,રેડચીલી સોસ લગાવી પનીર નુ મિશ્રણ મૂકી ટોમેટો કેચપ ઉમેરો.
- 8
રોલ કરી ફોઈલ પેપર લગાવી સવૅ કરો.ઉપર ટોમેટો કેચપ ઉમેરો.તૈયાર છે સ્ટ્રીટ ફૂડ પનીર શાવારમા.
Similar Recipes
-
-
-
પનીર ઝીંગી પાસૅલ (Paneer Zingy Parcel Recipe In Gujarati)
#PC Domino's Style Paneer Zingy Parcel Jigna Patel -
પનીર ફ્રેન્કી (Paneer Frankie Recipe In Gujarati)
#CFPaneer frankie ઝટપટ બની જતી અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી ફ્રેન્કી છે જે બાળકોને અને સાથે સાથે મોટાઓને પણ ખૂબ જ પસંદ આવે છે. બાળકોના લંચ બોક્સ માટે આ એકદમ ઉપયોગી રેસીપી છે. Vaishakhi Vyas -
-
પનીર નુડલ્સ રોલ(Paneer Noodles Roll Recipe in Gujarati)
#GA4#week6#sejvan paneer noodles roll Shruti Unadkat -
-
-
ફાર્મ હાઉસ ટોમેટો બેઝ પીઝા
#ટમેટાસાદા બેઝ માંથી બનતો પિઝા તો સમયે ખાધો હશે હવે પીઝા નો રોટલો બનાવો ટમેટા માંથી અને બનાવો ફાર્મ હાઉસ ટોમેટો બેઝ પીઝાજે ખૂબ જ ટેસ્ટી લાગે છે.અને એ પણ માત્ર પેનનો ઉપયોગ કરીને. Mita Mer -
-
-
-
પનીર ચીલી ડ્રાય સ્ટાર્ટર(paneer chilli dry recipe in Gujarati)
#goldenapron3#week18#chilli Nita Mavani -
પનીર ચીલી(Paneer Chilly Recipe in Gujarati)
#GA4#week6# paneer પનીર એ બાળકો ને અને બધા ને પસંદ હોય છે પનીર ચીલી મારી દીકરી ને બહુ ગમે છે પનીર ચીલી ટેસ્ટ મા પણ સરસ લાગે છે Bhagat Urvashi -
પનીર ચીલી (Paneer Chili Recipe In Gujarati)
#FDલાગણી છલકાય જેની વાતમાં એક બે જણ હોય એવા લાખમાં શબ્દ સમજે એ સગાં મન સમજે એ મિત્રLove you dipsiHappy friendship day Sejal Dhamecha -
પનીર ચીલી ડ્રાય (paneer chilli dry recipe in Gujarati)
#માઇઇબુક#post10#વિકમીલ1#સ્પાઈસી_તીખીdate18-6-2020 Varsha Karia I M Crazy About Cooking -
વેજ પનીર ઝીંગી પાર્સલ(veg paneer zingi parcel recipe in Gujarati)
બાળકો ને પીઝા બહું જ ભાવે તેથી ઘેર જ બનાવો ચીઝ, પનીર,વેજથી ભરપૂર રેસ્ટોરન્ટ સ્ટાઈલ ઝીંગી પાર્સલ.#સુપરશેફ૩#માઇઇબુક#મોનસૂન Rajni Sanghavi -
આલુ પનીર લોલીપોપ(Aloo Paneer Lolipop Recipe In Gujarati)
#ફટાફટમારી બેબી ને લોલીપોપ બહુ જ ભાવે અને તે પનીર ખાતી નથી તેથી આજે મને વિચાર આવ્યો કે હું આવું મને લોલિપોપ બનાવો તો તે પણ ખાઈ શકે અને સાથે સાથે લોલીપોપની મજા પણ લઇ શકે તો ચાલો મારી સાથે આ લોલીપોપની મજા માણો Varsha Monani -
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#KS7#પનીર ચીલી ડ્રાય#paneer chilly dry Vaishali Thaker -
-
પનીર ચીલી (Paneer Chilli Recipe In Gujarati)
આ વાનગી મેં તમારા બધા માટે પસંદ કરી છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે Falguni Shah -
-
પનીર ચીલી ગ્રેવી વીધાઉટ ઓનિયન ગાર્લિક (Paneer Chilli Without Onion Garlic Recipe In Gujarati)
#GA4#Week6પનીર ચીલી ગ્રેવી એ ચાઇનીઝ રેસીપી છે ચાઈનીઝ રેસીપી એ બાળકોની ફેવરિટ છે પનીર ચીલી ગ્રેવી એ પનીર તથા જુદા જુદા સોસ અને વેજીટેબલથી બનાવવામાં આવે છે. Sonal Shah -
-
-
-
-
-
ચાઈનીઝ ભજીયા(Chinese Bhajiya recipe in Gujarati)
#વિકમીલ૧#ચાઈનીઝ ભજીયા કોબીજમાંથી બનાવેલા છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Harsha Israni -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13879061
ટિપ્પણીઓ (2)