ડુંગળી ટામેટા લસણ ચટણી (Onion Tomato Garlic Chutney Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
Bhumika Popat
Bhumika Popat @cook_26691874
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
  1. 4 ડુંગળી
  2. 2 ટામેટાં
  3. 5-6 કડી લસણ
  4. 1 ચમચીખાંડ
  5. 1 ચમચીધાણાજીરૂ
  6. 1/2 ચમચી આખું જીરૂ
  7. 1/2 ચમચી હળદર
  8. 4સૂકા લાલ મરચાં
  9. 1 વાટકીદાળિયા ની દાળ
  10. 2 ચમચીટોપરાનું ખમણ
  11. 1 ચમચીમીઠું
  12. 1 પાવલું તેલ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ડુંગળી અને ટામેટાને કાપી લો, ત્યારબાદ એક કડાઈમાં તેલ ઉમેરો.

  2. 2

    ત્યારબાદ તેમાં જીરું નાખો, જીરુ બરાબર તતડી જાય એટલે તેમાં ડુંગળી ટામેટાં અને મરચાં નાખો, આ બધું થોડી વાર ચઢવા દો અને પછી લસણ નાખો, ત્યારબાદ બધા મસાલા નાખી દો.

  3. 3

    ત્યારબાદ બધું ચડી જાય એટલે મિશ્રણને ઠંડુ થવા દો, ત્યારબાદ એક મિક્સર બાઉલમાં આ મિશ્રણ નાખો, એ પછી તેમાં દાળિયા ની દાળ ખાંડ અને ટોપરું નાખો, ત્યારબાદ આ બધા ને ક્રશ કરી લેવું, બરાબર ક્રશ થઈ જાય પછી એક બાઉલમાં કાઢી લો. અને તેને સેન્ડવીચ અથવા પકોડા સાથે સર્વ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Bhumika Popat
Bhumika Popat @cook_26691874
પર

Similar Recipes