ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)

Heena Mandalia
Heena Mandalia @cook_26093279
જામનગર

ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનીટ
2 વ્યક્તિ
  1. 100 ગ્રામસાબુદાણા
  2. 150 ગ્રામમોરૈયો
  3. 50 ગ્રામરાજગરાનો લોટ

રાંધવાની સૂચનાઓ

20 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ સાબુદાણા નો ભૂક્કો કરવો

  2. 2

    મોરૈયો નો ભૂક્કો કરવો

  3. 3

    પછી એક પેન માં ભૂકો નાખી તેમાં રજગરા નો લોટ ઉમેરી ને બધું મિશ્રણ તૈયાર કરવું

  4. 4

    પછી તેમાં 3 ચમચી દહીં મિક્સ કરીને ને 20 મિનીટ માટે ઢાંકી ને રાખવુ

  5. 5

    ત્યાર પછી તેને બાફવી તૈયાર 6 ફરાળી ઢોકળા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Heena Mandalia
Heena Mandalia @cook_26093279
પર
જામનગર
music cooking work out
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes