ટામેટા ડુંગળી ની ચટણી(tameta dungdi ni chatni recipe in gujrati)

Siddhi Karia @Siddhi_18923157
#goldenapron3
#week21
ઘટક- સ્પાયસી (spicy)
ટામેટા ડુંગળી ની ચટણી(tameta dungdi ni chatni recipe in gujrati)
#goldenapron3
#week21
ઘટક- સ્પાયસી (spicy)
રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ એક કડાઈ માં તેલ ગરમ કરો. ગરમ થાય એટલે તેમાં અડદ ની દાળ ઉમેરી થોડી સાંતળો.
- 2
હવે તેમાં રાઈ, જીરૂ ઉમેરો. પછી સૂકા મરચાં, લસણ ઉમેરી થોડુ હલાવો. પછી સમારેલી ડુંગળી ઉમેરી સાંતળો. સંતળાઈ જાય એટલે તેમાં સમારેલા ટામેટા ઉમેરો.
- 3
થોડા ચડે એટલે તેમાં મીઠું, મરચું, મરી પાઉડર ઉમેરી મિક્સ કરો. મસાલા ભળી જાય એટલે ગેસ બંધ કરી થોડુ ઠંડુ પડે એટલે મિક્સર જારમાં લો.
- 4
તેને ક્રશ કરી લો. જરૂર પડે તો પાણી ઉમેરી ક્રશ કરી લો. એકદમ વટાઈ જાય એટલે વાટકી માં લઇ પીરસો. તો તૈયાર છે ટામેટા ડુંગળી ની ચટણી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
લીલા સૂકા લસણની ચટણી(lila suka lasan ni Chutney in Gujarati)
#goldenapron3#week21##spicy Jiya kartikbhai -
-
-
-
રેડ ચટણી (Red Chutney Recipe In Gujarati)
ખાસ કરીને ઢોસા અને સાંભર સાથે નારિયલ ચટણી સર્વ થાય છે. પણ આજે લીલું નારિયલ નથી તો કંઈક જુદી જ ચટણી ટ્રાય કરી છે. લસણ કે ઉપરથી વઘારની પણ જરુર નહિ..ઢોસા કે કોઈ પણ સાઉથ ની રેસીપી સાથે ખૂબ સરસ લાગે છે.onion-tomato chutni - Red chutni પણ કહી શકાય. આ ચટણીમાં નારિયલ કે શીંગ કે દહીં ન હોવાથી ૪-૫ દિવસ સારી રહે છે. કાંચની બોટલમાં ભરી ફ્રીઝમાં સ્ટોર કરી ગમે ત્યારે ઉત્તપમ, અપ્પે, રવા ઢોસા કે મેંદુવડા અને ઈડલી સાથે સર્વ કરી શકાય. (onion-tomato chutni for dosa) Dr. Pushpa Dixit -
-
ડુંગળી ટામેટા ની ચટણી (Dungli Tomato Chutney Recipe In Gujarati)
#RC1#સ્પાઇસી ચટણીઆ ચટણી ઈડલી ઢોંસા સાથે યમ્મી લાગે છે...પરોઠા સાથે પણ ખવાય છે Dhara Jani -
-
સ્પાઈસી દાળ તડકા (spicy dal tadka recipe in Gujarati)
#goldenapron3#week21#spicy Kinnari Vithlani Pabari -
મગ ની દાળ ના દાળવડા(magdalvada in Gujarati)
#Goldenapron3#week21#spicy#mag ni dal dalvada Foram Bhojak -
ટામેટા ની ચટણી tomato chatni recipe in gujarati)
#વેસ્ટઆ છત્તીસગઢ ની ફેમસ ચટણી છે અને જલ્દી તૈયાર થઈ જાય છે અને ખાવામાં પણ સ્વાદિષ્ટ લાગે છે. Bhavini Naik -
-
-
-
-
-
-
-
-
ડુંગળી ની ચટણી
આજે મેં ડુંગળી અને ફ્રેશ લાલ મરચાંની તીખી ચટણી બનાવી છે તે રોટલી, ભાખરી કે ઈડલી સાથે ખુબ જ સરસ લાગે છે#ચટણી#ઇબુક૧#૩૨ Bansi Kotecha -
-
સ્પાઈસી સેવ ટામેટા નું શાક(spicy sev tameta nu saak recipe in Gujarati)
#goldenapron3#week21#spicyDisha Vithalani
-
-
ખજુર ની મીઠી ચટણી (khajur ni mithi chutney Recipe in gujarati)
#goldenapron3 #week16 ઘટક (ખજૂર ) dates paresh p -
-
-
સ્પાઈસી આલુ મેયો રોલ(Spicy alu mayonnaise roll recipe in Gujarati)
#goldenapron3 #week21 #spicy #mayo #roll Sheetu Khandwala -
ટામેટા લસણ ની ચટણી
#GA4#Week24 આ ચટણી મધ્યપ્રદેશમાં ખૂબ જ પ્રખ્યાત છે ત્યાંના લોકો આ ચટણીને ભાત સાથે તેમજ રોટલી સાથે ખાય છે... Neha Suthar -
કાચી કેરી ની કટકી(kachi keri ni katki Recipe in Gujarati)
#goldenapron3#Week21# puzzles spicy 🌶 Sejal Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12123126
ટિપ્પણીઓ