દૂધી છાલની ચટણી (Dudhi Chhal Chutney Recipe In Gujarati)

Manisha Hathi @cook_20934679
દૂધી છાલની ચટણી (Dudhi Chhal Chutney Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધી ની પાતળી છાલ ઉતારી લેવી એક નોનસ્ટીક પેન લઇ તેમાં તેલ નાખી તેલ ગરમ થાય એટલે તેમાં ચણાની દાળ અડદની દાળ જીરુ નાખી તેને શેકી દો.
- 2
બંને દાળ શેકાય જાય એટલે તેમાં હિંગ અને દૂધીની છાલ નાખી તેની પર બરાબર સાંતળી લો.હવે તેમાં મીઠું મરચું અને લસણ નાખી દો.
- 3
બધુ બરાબર સંતળાઈ જાય એટલે ગેસ પરથી ઉતારી લેવાનું થોડું ઠંડું થાય એટલે મિક્સર જારમા નાખી તેમાં કોપરાનું ખમણ,આંબલીનો પલ્પ અને થોડું પાણી નાખી બરાબર ક્રશ કરી ચટણી બનાવી દો.
- 4
ચટણીને બાઉલમાં કાઢી તેની ઉપર રાઈ નો વઘાર કરી હાંડવો ઢોકળા મુઠીયા અથવા પરોઠા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દૂધી દહીં સબ્જી (Dudhi Dahi Sabji Recipe In Gujarati)
#GA4 #Week21#BottleGourd Kshama Himesh Upadhyay -
-
-
-
-
-
-
-
-
દૂધી ના ચિલા (Dudhi Chila Recipe In Gujarati)
#GA4#Week21#FoodPuzzleWeek21word_Bottlegourdદૂધી એક એવું શાક છે જે મોટા,નાના ઘણા ને ભાવતું નથી .એક ની એક દૂધી ની વાનગી જેમ કે દુધી ના મુઠીયા, દૂધી નો હલવો કે દુધી ના થેપલા ખાઈ ને કંટાળી જવાય.તો આ નવી વાનગી દુધી ના ચિલાં બનાવી ને ખાઓ.એકદમ ટેસ્ટી, સ્વાસ્થ્યવર્ધક છે. Jagruti Jhobalia -
સંભાર અને કોપરા ની ચટણી (Sambhar Coconut Chuteny Recipe In Gujarati)
#ST ઇડલી ,ઢોંસા કે મેંદુ વડા સંભાર અને કોપરા ની ચટણી સાથે પીરસો તો જ મજા આવે. Bhavnaben Adhiya -
રેડ બેલ પેપર ઓનીયન ચટણી (Red Bell Paper Onion Chutney Recipe In Gujarati)
#GA4#Week4એકદમ તીખી ટમટમતી મજેદાર ચટણી ઢોસા, પુડલા, હાંડવો જોડે ખાવા ને મજા પડી જાય છે. Vaidehi J Shah -
-
-
ગાર્લિક ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
#GA4#Week24ગાર્લિક (પુંડું) ચટણી Kajal Mankad Gandhi -
દૂધી ચણા નું શાક (Dudhi Chana Shak Recipe In Gujarati)
#KS6બધા ગુજરાતી નું પ્રિય શાક છે. આ શાક જમણવાર માં પણ પીરસવા માં આવે છે. રસોઈયા બનાવે તે રીતે આંબલી - ગોળ વાળું મેં બનાવ્યું છે. ટેસ્ટ માં બહુ જ સરસ છે. Arpita Shah -
-
-
દૂધી ચણા દાળ નું શાક (Dudhi chana dal subzi recipe in gujarati)
#GA4#Week21#Bottlegourdદૂધી સ્વાસ્થ્ય માટે બહુ ફાયદાકારક હોય છે. દૂધી માંથી આપણે ઘણી વાનગીઓ બનાવીએ છીએ જેમ કે હલવો, મુઠીયા, થેપલા વગેરે. દૂધી નું શાક પણ સરસ લાગે છે અને તેમાં ચણા દાળ ઉમેરી દઈએ તો વધુ મજા પડે. Shraddha Patel -
ડુંગળીની ચટણી (South Indian onion chutney Recipe In Gujarati)
આ કેરલાની ચટણી છે. જેમા special નાની ડુંગળીનો ઉપયોગ થાય છે Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
તુરીયા ની છાલ ની ચટણી (Turiya Chhal Chutney Recipe In Gujarati)
આ એક હેલ્થી સાઇડ ડીશ છે જે વેસ્ટ માં થી બેસ્ટ છે. છોકરાઓને સેન્ડવીચ ની જેમ આપો તો ખબર પણ નહીં પડે કે અંદર તુરીયા ની છાલ વાપરી છે અને હોંશ-હોંશે ખાઈ લેશે.તુરીયા ની છાલ ની લીલીછમ ચટણી#EBWk 6 Bina Samir Telivala -
-
-
-
દૂધી ની છાલ નુ લોટ વાળુ શાક (Dudhi Ni Chhal Besan Shak Recipe In Gujarati)
આ શાક આપણા દાદી-નાની બનાવતા તેમની રીતે બનાવવા નો પ્રયત્ન કર્યો છે. Trupti mankad -
-
ટોપરાની ચટણી (Topara Ni Chatani Recipe In Gujarati)
#સાઉથમુખ્યત્વે બધા જ ટોપરાની ચટણી લગભગ લીલા નાળિયેરની બનાવતા હોય છે અહીં ને ઝટપટ બની જાય એવી રીતે સુકા ટોપરા ની ચટણી બનાવી છે અને એની રેસિપી શેર કરું છું સાઉથમાં ટોપરાનું ખૂબ ચલણ હોય છે Kalyani Komal -
તુરીયા છાલ ની ચટણી (Turiya Chhal Chutney Recipe In Gujarati)
તુરીયા નું શાક બનાવવાં તેને છાલ દૂર કરી ને ફ્રેન્કી દેતાં હોય છે.તો તે છાલ ની ચટણી બનાવી છે. Bina Mithani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14526010
ટિપ્પણીઓ (8)