દૂધી નો હલવો (Dudhi No Halwo Recipe In Gujarati)

Mrs Viraj Prashant Vasavada
Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
વડોદરા ગુજરાત

#GA4
#Week6
#HALWA
આજે પ્રસાદ મા દૂધી નો હલવો ધરાવયો છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1કલાક
4જણ
  1. 2 નંગદૂધી
  2. 1 વાટકીખાંડ
  3. 500 ગ્રામદૂધ
  4. 1/2 ચમચીઇલાયચી પાઉડર
  5. 1/2 વાટકીસૂકો મેવો
  6. 1/8 ચમચીલીલો ફુડ કલર
  7. 2 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

1કલાક
  1. 1

    દૂધી ધોઈ અને છાલ કાઢી લો.

  2. 2

    એને મિડિયમ છીણી લો.એક વાસણમાં ગેસ પર ઘી મૂકી દૂધી છીણ ઊમેરો.

  3. 3

    ધીમે તાપે દૂધી ને પકવો. કલર બદલાય એટલે દૂધ ઊમેરો હલાવી દો.

  4. 4

    1/2 કલાક સુધી ઘીમાં ગેસ પર સતત હલાવી દો.

  5. 5

    દૂધ બળવાનું શરૂ થાય એટલે ખાંડ, સૂકો મેવો, ઇલાયચી પાઉડર ઊમેરો. સતત હલાવતા રહો.

  6. 6

    હલવો વાસણમાં છૂટી જાય એટલે ફૂડ કલર ઊમેરો..(optional)

  7. 7

    ગેસ બંધ કરી દો. હલવો તૈયાર છે.

  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mrs Viraj Prashant Vasavada
Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
પર
વડોદરા ગુજરાત
I m totally vivacious..good and creative cooking is the reflection of love and happiness towards our family...
વધુ વાંચો

Similar Recipes