બાસકેટ ચાટ (Basket Chaat Recipe In Gujarati)

Usha Mehta
Usha Mehta @cook_26931418

બાસકેટ ચાટ (Basket Chaat Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
2 સર્વિંગ્સ
  1. 2મીડિયમ સાઇઝ ના બટેટા
  2. 1/2 કપછોલે ચણા
  3. 1કાનદો
  4. 1ટમેટુ
  5. 1 ચમચીચાટ મસાલો
  6. જરૂર મુજબ ખજુર આંબલી ની ચટણી
  7. જરૂર મુજબ લીલી ચટણી
  8. 1 ચમચીકૉનફલોર

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    છોલે ચણા પલાળી બાફી લો

  2. 2

    બટેટા ને ખમણી તેમાંથી પાણી કાઢી લો અને કૉનફલોર નાખી હલાવી લો

  3. 3

    એક લોયા મા તેલ ગરમ કરો. એક ઉંડો જારો લો. તેમા બટેટા નુ છીણ પાથરી તેને ટળી લો

  4. 4

    ચણા મા નમક, મરચુ, ચાટ મસાલો, કાંદા, ટમેટુ નાખી મિક્સ કરી લો

  5. 5

    બટેટા ની બાસકેટ મા ચણા નાખી તેમા ઉપરથી બધી ચટણી નાખી. ઉપર જીણી સેવ નાખી કોથમીર નાખી સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Usha Mehta
Usha Mehta @cook_26931418
પર

Similar Recipes