સોજી હલવો (suji halwa recipe in gujarati)

Harsha Israni
Harsha Israni @cook_14344309
Virpur (mahisagar) Gujarat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  1. 1/2 કપરવો(સોજી)
  2. 1/2 કપખાંડ
  3. 1/2 કપઘી
  4. 3 કપદૂધ અથવા પાણી
  5. 1/2 ટીસ્પૂનઈલાયચીનો ભુક્કો
  6. 1 ટીસ્પૂનકેવડા જળ
  7. 2 ટેબલસ્પૂનસૂકી દ્રાક્ષ
  8. 2 ટેબલસ્પૂનબદામની કતરણ
  9. 1 ટેબલસ્પૂનપિસ્તાની કતરણ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક કઢાઇમાં ઘી ગરમ કરી સોજી (રવો) નાખીને મધ્યમ આંચે સાતંળો.

  2. 2

    સોજી હલકા સોનેરી રંગની થાય ત્યાં સુધી સાતંળી, બદામ, સૂકી દ્રાક્ષ અને પિસ્તાની કતરણ ઉમેરી તરત જ થોડું થોડું દૂધ ઉમેરીને સતત હલાવીને મિકસ કરો.

  3. 3

    ત્યારબાદ ખાંડ ઉમેરી દો, ખાંડ ઓગળી જાય અને દૂધ બળી જાય ત્યાં સુધી હલવાને ધીમી આંચે ઢાંકણથી ઢાંકીને 2-3 મિનિટ પકાવી લો.

  4. 4

    તૈયાર છે સોજી હલવો, બદામ અને પિસ્તાની કતરણ થી સજાવીને ગરમા ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Harsha Israni
Harsha Israni @cook_14344309
પર
Virpur (mahisagar) Gujarat
I like making cake#innovative recipes#love cooking
વધુ વાંચો

Similar Recipes