છોલે ભટુરે(Chhole Bhutre Recipe in Gujarati)

Binal Meghani
Binal Meghani @cook_24776332
Junagdh

છોલે ભટુરે(Chhole Bhutre Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૪ લોકો
  1. છોલે બનાવવા માટે
  2. ગ્રામ૨૫૦
  3. પાણી
  4. નાના બટાકા
  5. મોટી ડુંગળી
  6. મોટા ટામેટાં
  7. ૬-૭ કળી લસણ
  8. ટુકડોઆદુનો
  9. લીલી તિખી મરચી
  10. મીઠા લીમડાના પાન
  11. ટે.ચમચી તેલ
  12. ટે.ચમચી લાલ મરચુ પાઉડર
  13. ટે.ચમચી ધાણા જીરુ
  14. ૩/૪ ટે.ચમચી હળદર
  15. મીઠું સ્વાદાનુસાર
  16. ટે.ચમચી ગરમ મસાલો
  17. ૧/૨ વાડકીદુધ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    આપણને નવું નવું ખાવાનું ખુબ મન થાય તો ચાલો આપણે આજે ચણાની એક વાનગી વિશે વાત કરીયે જેને આપણે છોલે ભટુરે કહીએ છીએ.

  2. 2

    એના માટે સૌપ્રથમ આપણે સફેદ ચણાને ગરમ પાણીમાં ૮ કલાક પલાળી રાખવા અને ત્યારબાદ તેને અને ૨ નાના બટાકાને બાફી લો...

  3. 3

    હવે એક પેનમાં તેલ ગરમ થાય એટલે તેમાં ડુંગળી, ટામેટાં, આદુ, મરચી, લસણ, મીઠો લીમડો આ બધુ નાખો ત્યારબાદ તેમા ૧/૪ ટે.ચમચી હળદર, ૧ ટે.ચમચી ધાણા જીરુ, ૧ ટે.ચમચી લાલ મરચુ પાઉડર, મીઠું સ્વાદાનુસાર નાખીને થોડી વાર તેને પાકવા દો. ત્યારબાદ તેને પીસી લો.

  4. 4

    હવે એક બીજા પેનમાં ૩ ટે.ચમચી તેલ મુકો ત્યારબાદ તેમાં તૈયાર કરેલી ગ્રેવી ઉમેરો અને થોડી વાર સુધી તેને ચડવા દો.... ત્યારબાદ તેમા બાફેલા ચણા અને મસળેલાં બટાકા ને પણ તેમાં ઉમેરો....

  5. 5

    ત્યારબાદ તેમાં દુધમાં ૧ ટે.ચમચી હળદર, ૨ ટે.ચમચી ધાણા જીરુ, ૨ ટે.ચમચી લાલ મરચુ, મીઠું, ૧/૨ ટે.ચમચી ગરમ મસાલો ઉમેરી તેને બરાબર હલાવી લો. હવે આ મિશ્રણને પેન માં ઉમેરો.. અને તેને બરાબર હલાવી લો.

  6. 6

    અને હવે તૈયાર છે આપણને ભાવતું છોલેનું શાક.... વિથ ભટુરે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Binal Meghani
Binal Meghani @cook_24776332
પર
Junagdh

ટિપ્પણીઓ

Similar Recipes