સોજીનો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કડાઈમાં ઘી ગરમ કરો ઘી ગરમ થાય પછી તેમાં સોજી એડ કરી મધ્યમ તાપે સોજીને શેકવી સોજી જ્યાં સુધી એકદમ હલકી અને એકદમ છુટ્ટી ન થાય ત્યાં સુધી
- 2
સોજી શેકાઈ જાય પછી તેમાં ગરમ કરેલું દૂધ એડ કરો દૂધ નાખી સોજી અને દૂધ બરાબર મિક્સ કરી તેને સતત હલાવતા રહેવું નીચે ચોટી ને તેનું ખાસ ધ્યાન રાખવું દૂધ અને સોજી ઘટ્ટ થઇ જાય અને તેમાંથી પણ ઘી છુટવા લાગે પછી તેમાં ખાંડ સૂકી દ્રાક્ષ ઇલાલચી પાઉડર એડ કરો અને બધું બરાબર મિક્સ કરી દો પછી તેમાં બદામ ના ટુકડા એડ કરવા હવે આ સોજીના શીરા ને એકદમ ધીમા તાપે ઘી છૂટે ત્યાં સુધી હલાવતા રહેવું
- 3
મે સ્વાદ માટે થોડા કેસરના તારએડ કર્યા હતા જેથી સોજીના શીરામાં ખુબ જ સરસ સ્વાદ આવે છે તો તૈયાર છે સોજીનો શીરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
સોજીનો શીરો મહાપ્રસાદ (Sooji Sheera Mahaprasad Recipe In Gujarati)
#RC2Week🌈 - 2Post -3WhiteAchutam Keshvam Ram NarayanamKrisha Damodaram Janki VallabhamKaon Kaheta Hai Bhagvan Khate Nahi...Ber Shabari ke Jaise Khilate Nahi.... સત્ય નારાયણ કથાના મહાપ્રસાદ માં શીરા પ્રશાદ ની વાત જ નોખી છે Ketki Dave -
-
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
#ff1#NoNFriedFaralirecipe Falguni Chauhan ( The 🏡 Chef ) -
-
સોજી શીરો (Sooji Sheera Recipe In Gujarati)
રવા કે સોજીના શીરાનું ભારતીયોના દિલમાં કંઈક અનોખુ જ સ્થાન છે. દરેક સારા પ્રસંગે આપણા ઘરે રવાનો શીરો બને છે. નવરાત્રિ પૂજન હોય કે સત્યનારાયણની કથા, સોજીના શીરા વિના આ બધી પૂજા અધૂરી છે. #soojisheera#sheera#prasad#satynarayanprasad#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
-
-
-
સોજી નો શીરો (Sooji Shiro Recipe in Gujarati)
આ શીરો લગભગ એવું કોઈ ના હોય જેને નહી ભવતો હોય...ભગવાન ને પણ આ શીરો ધરાવાય છે. કથા, પૂજા કે માતા ની આરતી માં પણ એનો પ્રસાદ હોય જ. મારા ઘર માં બધાં નો ભાવતો છે. Kinjal Shah -
-
રવા નો શીરો (સોજી નો શીરો) (Semolina Sheera Recipe In Gujarati)
#ફટાફટ#sweetસત્યનારાયણ ની કથા માં બનતો શીરો. Shilpa Shah -
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#RC2Whiteરવાનો શીરો એની ટાઈમ ફટાફટ બની જાય છે અને થોડી કાળજીથી બનાવીએ તો ખૂબ જ ટેસ્ટી બને છે અને ડ્રાયફ્રૂટ નાખવાથી એકદમ રિચ થઈ જાય છે Kalpana Mavani -
-
-
સોજીનો શીરો (Soji No Shiro Recipe in Gujarati)
#cooksnap#week2#Cooksnap_follower#સોજી_નો_શીરો ( Soji No Shiro Recipe in Gujarati)Payal Mehta ji મે તમારી રેસિપી ફોલ્લો કરીને મેં પણ સોજી નો શીરો બનાવ્યો છે...તમારો ખુબ ખુબ આભાર આ યમ્મી રેસિપી શેર કરવા માટે ❤️❤️ મે આ સોજી નો શીરો ધન તેરસ માટે માં લક્ષ્મી જી ને પ્રસાદ માટે ભોગ ધરાવ્યો હતો...🙏🪔 Daxa Parmar -
સોજીનો શીરો મહાપ્રસાદ (Sooji Sheera Mahaprasad Recipe In Gujarati)
#mrPost -1Achyutam KESHVAM KRISHNA DAMODARAM.....RAM NARAYANAM JANKI VALLABHAM.. આજે પૂનમ..... સત્યનારાયણ ભગવાનની કથા નું મહાત્મ્ય.... તો.... કરી લો પ્રભુ દર્શન Ketki Dave -
સોજી નો શીરો (Sooji Sheera Recipe in Gujarati)
રવા કે સોજીના શીરાનું ભારતીયોના દિલમાં કંઈક અનોખુ જ સ્થાન છે. દરેક સારા પ્રસંગે આપણા ઘરે રવાનો શીરો બને છે. નવરાત્રિ પૂજન હોય કે સત્યનારાયણની કથા, સોજીના શીરા વિના આ બધી પૂજા અધૂરી છે. અને અચાનક જો કોઈ મહેમાન આવી જાય તો સાવ ઓછી સામગ્રી અને ઝડપ થી થી આ પારંપરિક મીઠાઈ તૈયાર થઈ જાય છે Disha Prashant Chavda -
-
-
સોજીનો શીરો મહાપ્રસાદ (Sooji Sheera Mahaprasad Recipe In Gujarati)
આરોગો નંદલાલ રે... મારી પ્રેમ ની થાળી..વ્હાલા જુઓને મારે હાથે બનાવી.... પ્રાણજીવન તમ કાજ રે......મારી પ્રેમ ની થાળી.... આજે પૂનમ.... તો... થયું કે આજે સત્યનારાયણ ની કથા પારાયણ કરું.... સત્યનારાયણ કથા મા મહાપ્રસાદ તો જોઇએ જ.... મારી રસોઈ માં રોજ કાંઇક નવું કરૂં છું તો મારા પ્રભુજી માટે કેમ નહીં... અત્યારે ફાલ્સા અને કેરી ની સીઝન પુરબહારમાં ચાલે છે તો...... પ્રભુજી ના મહાપ્રસાદ માં એનો ઉપયોગ કર્યો છે Ketki Dave -
-
-
-
-
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
PRABHU Tero Nam... Jo Dhyaye Fal Paye...Sukh Laye Tero Nam.... આજે સત્યનારાયણ ની કથા વાંચન કર્યું.... પ્રભુજી ને પ્રીય સોજી નો શીરો" પ્રેમે પીરસ્યો થાળ મારાં વ્હાલા " .... Ketki Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15273787
ટિપ્પણીઓ (7)