દમ આલુ(Dum Aloo Recipe in Gujarati)

Vandna bosamiya
Vandna bosamiya @Vandna_1971
Bhavnagar

#GA4
#week6#dum aaloo

શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામબટેટા
  2. 2ટામેટાં
  3. 1ડુંગળી
  4. 4,5કળી લસણ
  5. 2 ચમચીમલાઈ
  6. 1 ચમચીહરદળ
  7. 2ચમચીમરચું
  8. મીઠું ટેસ્ટ મુજબ
  9. 1 ચમચીક્સુરિં મેથી
  10. 1 ચમચીગરમ મસાલો
  11. 1 ચમચીપંજાબી મસાલો
  12. પાણી જરૂર મુજબ
  13. 3ચમચા તેલ
  14. 1 ચમચીજીરું
  15. 1/2ચમચી હીંગ
  16. 100 ગ્રામસીંગ દાણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટેટા ને કુકર મા બાફી ને 1 સિટી વગાડવિ અને બટેટી ની છાલ કાઢી નાખવી

  2. 2

    ડુંગળી,ટામેટાં,લસણ ઝીણા સુધારી મિક્ષચર મા ક્રંસ કરી નાખવા

  3. 3

    લોયા માં ગેસ ઉપર તેલ મુકી તેલ થાય એટ્લે જીરું વધારી હીંગ નાખી ટામેટાં,ડુંગળી લસણ નું ક્રંસ વધારવું અને મસાલો કરવો હરદળ,મરચું,મીઠુ નાખવું

  4. 4

    પછી મલાઈ નાખવી અને ગરમ મસાલો નાખવો અને તેલ છૂટું પડે ત્યાં સુધી સસડવા દેવું

  5. 5

    પછી બટેટી નાખવી અને હલાવી ને સીંગ દાણા નો ભૂકો નાખવો અને ક્સુરિં મેથી નાખી ને મિક્સ કરી નાખવું

  6. 6

    અને દમ આલુ ને તેલ છૂટું પડે ત્યાં સુધી સસડવા દેવું અને સર્વિંગ પ્લેટમા સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vandna bosamiya
Vandna bosamiya @Vandna_1971
પર
Bhavnagar

Similar Recipes