ઈડલી ચાટ (Idli Chaat Recipe In Gujarati)

Nilam shidana
Nilam shidana @cook_26462939

ઈડલી ચાટ (Idli Chaat Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
બે વ્યક્તિ માટે
  1. 2 નંગઈડલી
  2. 1ટમેટુ
  3. 1ડુંગળી
  4. 2 ચમચીગ્રીન ચટણી
  5. 2 ચમચીદહીં
  6. 2 ચમચીટોમેટો સોસ
  7. જરૂર મુજબ ગાર્નિશ માટે ઝીણી સેવ અને કોથમીર
  8. 4 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ એક પેનમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થઈ જાય પછી તેમાં ઈડલી ના કટકા નાખો ઈડલી ને શેલો ફ્રાય કરો

  2. 2

    ઈટલી ઈડલી સેલો ફ્રાય થઈ જાય પછી એક ડીશમાં બહાર કાઢો

  3. 3

    ત્યારબાદ સર્વિંગ ડીશમાં ઈડલી મૂકો તેની ઉપર બારીક સમારેલી ડુંગળી અને ટમેટૂ નાખો

  4. 4

    ત્યારબાદ તેની ઉપર બે ચમચી દહીં નાખો ઉપર સોસ નાખો અને ગ્રીન ચટણી નાખો

  5. 5

    ત્યારબાદ તેની ઉપર ઝીણી સેવ અને ફરીથી થોડીક સોસ નાખો અને ઝીણું સમારેલું ડુંગળી અને ટમેટાં નાખો

  6. 6

    હવે પછી તેની ઉપર થોડી ઝીણી સેવ અને કોથમીર નાખી ગાર્નીશ કરી સર્વ કરો

  7. 7

    તો રેડી છે આપણી ઝટપટ બને એવી અને સ્વાદમાં ચટપટી એવી ઈડલી ચાટૅ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nilam shidana
Nilam shidana @cook_26462939
પર

ટિપ્પણીઓ

Similar Recipes