છોલે ચાટ(Chole Chaat Recipe In Gujarati)

bhakti pandit
bhakti pandit @cook_26500850

છોલે ચાટ(Chole Chaat Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 100 ગ્રામકાબુલી ચણા
  2. 1 કપમીઠું દહીં
  3. જરૂર મુજબ ગ્રીન ચટણી
  4. જરૂર મુજબ ખજૂર ચટણી
  5. જરૂર મુજબ મસાલા સીંગ
  6. જરૂર મુજબ સેવ
  7. 10 નંગપાપડી પૂરી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    ચણા ને બાફી તેમાં મસાલો કરવો

  2. 2

    તેમાં બધી ચટણી નાખી મિક્સ કરવું

  3. 3

    ત્યારબાદ તેમાં મીઠું દહીં,સેવ,મસાલા સીંગ નાખી ગાર્નિસિંગ કરવું

  4. 4

    સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
bhakti pandit
bhakti pandit @cook_26500850
પર

ટિપ્પણીઓ

Similar Recipes