રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 100 ગ્રામછોલે
  2. 4મીડીયમ ટામેટા ની ગ્રેવી
  3. 1/2 ચમચીઆખું જીરું
  4. 11/2 ચમચીકાશ્મીરી લાલ મરચું
  5. 1/2 ચમચીહળદર
  6. 1/2 ચમચીધાણાજીરું
  7. 1 11/2 ચમચીછોલે મસાલો
  8. 1/2 ચમચીકસૂરી મેથી
  9. 1/3 ચમચીઆમચૂર પાઉડર
  10. 1/2 ચમચીસાકાર
  11. મીઠું
  12. 1 ચમચીતેલ
  13. 1 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    છોલે ને ૭ થી૮ કલાક પલાળવા.પછી તેને મીઠું અને ખાવાના સોડા ચપટી નાખી ને બાફી લેવા.

  2. 2

    એક પેન માં તેલ અને ઘી મુકી ગરમ થાય એટલે તેમાં જીરું નાખવું.પછી તેમાં એક ચમચી લાલ મરચું નાખી તરત ટામેટા ની ગ્રેવી નાખી દેવી

  3. 3

    પછી ગ્રેવી ને થોડી વાર ચઢવા દેવી.પછી તેમાં લાલ મરચું,હળદર,ધાણાજીરું,છોલે મસાલો,મીઠું,સાકાર,આમચૂર પાઉડર બધું નાખી દેવું

  4. 4

    બધું સરખું હલાવી ને તેમાં કસૂરી મેથી નાખવી.પછી તેમાં છોલે નાખી દેવા બાફેલા છોલે નું જે પાણી હોઈ એ પણ એમાં નાખી દેવું

  5. 5

    પછી સરખું હલાવી ને તેને ઢાંકી ને ઉકળવા દેવું.જેટલો રસો જે પ્રમાણે જોવે એટલું ઉકાળવું.

  6. 6

    તો તૈયાર છે ટેસ્ટી છોલે તેને ગરમાગરમ પૂરી સાથે સર્વે કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ekta Pratik Shah
Ekta Pratik Shah @cook_17164574
પર

ટિપ્પણીઓ

Similar Recipes