સેવ ટામેટા નું શાક(Sev Tomato Shaak Recipe in Gujarati)

Radhika Shaparia
Radhika Shaparia @cook_26477467
શેર કરો

ઘટકો

15 મિનિટ
  1. 100 ગ્રામસેવ
  2. 1ટમેટું
  3. 1 ચમચીલાલ મરચું લસણ ની ચટણી
  4. 1/2 ચમચીહળદર પાઉડર
  5. 1 ચમચીધાણજીરૂ
  6. મીઠું સ્વાદાનુસાર
  7. તેલ
  8. કોથમરી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    એક પેન મા તેલ મૂકી તેમાં લસણ ની ચટણી નાખી સાંતળી લો

  2. 2

    તેમાં મીઠું હળદર અને ધાણાજીરું પાઉડર એડ કરી તેમાં સમારેલા ટામેટાં એડ કરો

  3. 3

    ત્યારબાદ તેમાં પાણી એડ કરી ઉકળવા દો.અને ત્યારબાદ તેમાં સેવ એડ કરી થોડી વાર ધીમી આંચ પર પકાવો.

  4. 4

    ગેસ ઓફ કરી કોથમરી છાંટી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Radhika Shaparia
Radhika Shaparia @cook_26477467
પર

Similar Recipes