રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ટમેટાને ધોઈને બારીક સમારી લેવા. 1 લીલુ મરચું અને આદુ પણ સુધારી લેવા.
- 2
એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેલ ગરમ થાય પછી તેમાં લસણ નાખી બદામી રંગના થાય ત્યાં સુધી સાંતળો.
- 3
પછી તેમાં બારીક સમારેલા ટામેટાં, બારીક સમારેલુ લીલુ મરચુ, વાટેલું આદુ બધુ ઉમેરવુ
- 4
તેમાં જરૂર મુજબ મીઠું, લાલ મરચાંની ભૂકી, હળદર, ખાંડ બધુ ઉમેરી બરાબર મિક્સ કરવું. તેમાં પાણી ઉમેરીને થોડીવાર ઉકળવા દેવું. રસો એકરસ થાય થોડું ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દેવો. ડીસ મા કાઢી ઉપર કોથમીર છાંટવી.જીરા મીઠાવાળી ભાખરી, લીલી ડુંગળી, લીલી હળદર, છાશ સાથે સર્વ કરવું. ગરમ ગરમ ટમેટાનું શાક ખાવાની ખૂબ જ મજા આવે છે.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ટામેટા કોફતા(Tomato kofta Recipe in Gujarati)
શિયાળા માં ખુબ જ સરસ ટામેટા આવતા હોય ત્યારે સૂપ કરતા કંઇક નવીન ખાવાની ઈચ્છા થાય ત્યારે ચોક્કસ બનાવો.#week20 #GA4 Heenaba jadeja -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13963321
ટિપ્પણીઓ (2)